SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૨ ] શ્રી કપૂરવિજયજી ( ૬ ) રામા. વિવેચન—પૂર્વ જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનનું મહાત્મ્ય બતાવ્યું છે. તત્ત્વજ્ઞાન અભિનવ અમૃત જેવું છે, ઊંચા રસાયણ જેવું છે અને અપૂર્વ એશ્વર્ય રૂપ છે, એમ કહી હવે પરિપકવતાને પામેલું તત્ત્વજ્ઞાન કેવળ શમ-શાંતિરૂપ છે એમ શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે. અજ્ઞાન અને અવિવેકાગે અથવા રાગદ્વેષાદિક કષાય ચેાગે ઉત્પન્ન થતા અનેક અશુભ સકલ્પવિકલ્પે તેમ જ તેવા સંકલ્પવિકલ્પથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના દુ:ખા તત્ત્વજ્ઞાનની પ્રબળતાથી સ્વત: ઉપશમી જાય છે અને આત્માના સહજ સ્વભાવમાં રમણ કરવારૂપ શુદ્ધ ચારિત્રના અપૂર્વ લાભ મળે છે. આથી જ તત્ત્વજ્ઞાનના પરિપાકને શાસ્ત્રકાર શમરૂપ કહે છે, અને ઉપલક્ષણથી શમ-શાંતિને પ્રગટ કરવા માટે તત્ત્વજ્ઞાનના પરિચય કરવા ખાસ ઉપદેશ કરે છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસ વિના કદાપિ કાળે જીવના દુ:ખનેા અંત આવતા જ નથી, એ વાત નીચેના પદથી ગ્રંથકારે સ્પષ્ટ કરી છે. જ્યાં લગે આતમદ્રવ્યનું, લક્ષણ નવી જાણ્યું ત્યાં લગેગુઠાણું ભલું, કેમ આવે તાણ્યું ? આતમતત્વવિચારીએક્ આતમ અજ્ઞાને કરી, જે ભવ દુઃખ હિયે; આતમ જ્ઞાને તે ટળે, ઇસ મન સહિયે, આતમજ્ઞાન દશા જે આકરી, તે ચરણ વિચારે; નિવિકલ્પ ઉપયાગમાં, નહિ કના ચારો. તમ ૩ ૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વી અને ઉપયેાગરૂપ. ૨ જ્યાં સંકલ્પવિકલ્પ શમ્યા ત્યાં કનું આવાગમન પણુ અટકયું.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy