________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી
સર્વાં કાઇનું સ ંતાષકારક સમાધાન કરી શકે છે, રત્નત્રયીના પ્રભાવથી શાસનની અનેક પ્રકારે પ્રભાવના કરે છે, અને એમ કરી સ્વપરનું એકાંત હિત સાધતાં અંતે અવિનાશી એવા મેાક્ષપદને પામે છે. ઉત્તમ પ્રકારના સમતાજન્ય શાંતરસમાં નિમગ્ન ચેાગીશ્વરે જે સહજ સ્વાભાવિક સુખને સાક્ષાત્ અનુભવે છે તેના ખ્યાલ સખે! પણ સમતારહિત એવા પામર પ્રાણીઓને કયાંથી આવે? એવી શાંત સુખદાયી સમતાને પેદા કરનાર અને પુષ્ટિ કરનાર સભ્યજ્ઞાનની જ સ્તુતિ કરતા થકા શાસ્ત્રકાર કહે છે. ૭
..
જ્ઞાન જ ખરું અમૃત, જ્ઞાન જ ખરું રસાયણુ અને જ્ઞાન જ ખરું ઐશ્વર્ય છે, એમ અનુભવી પુરુષાનું કથન છે તે વ્યાજબી છે; કેમ કે અન્ય અમૃત, રસાયણ અને ઐશ્વર્ય કેવળ કલ્પિત છે. કહેવાય છે કે સમુદ્રનુ મથન કરીને દેવતા એએ અમૃત પ્રાપ્ત કર્યુ અને શંકરે વિષ પ્રાપ્ત કર્યું. કેટલાક ઔષધના સચેાગે મારેલી ધાતુ વિગેરેની માત્રાને રસાયણ કહેવામાં આવે છે, તેમ જ દુનિયામાંની કેટલીક ઉચ્ચ પ્રકારની વસ્તુઓને સાગ થતાં તેને અશ્વ કહેવામાં આવે છે. થાડા હાથી, ઘેાડા, રથ, પાળા અને શહેર કસ્બા વગેરે પૈાલિક વસ્તુનુ સ્વામીપણું પ્રાપ્ત થયે સતે તેને સહજ સ્વાભાવિક સુખના અજાણ લેાકેા ઐશ્વર્યં કહીને મેલાવે છે; પરંતુ તે સર્વ કલ્પિત હાવાથી ક્ષણિક એવા કૃત્રિમ સુખના જસાધન છે. જોતજોતામાં તે સવ હતા ન હતા થઇ જાય છે. તેથી તત્ત્વજ્ઞાની પુરુષા તેવા ક્ષણિક અને કલ્પિત સુખના સાધનભૂત અમૃત, રસાયણ અને ઐશ્વર્યને તત્ત્વથી અમૃત, રસાયણ અને ઐશ્વ માનતા જ નથી. ખરું' અમૃત તે તેઓ તેને જ માને છે કે