________________
[ ૭૨]
શ્રી કપૂરવિજયજી કાળમાં સંસારને અંત કરે છે અને કેઈક મહાશય તે પરિણામની અત્યંત વિશુદ્ધિથી નાગકેતુની પેઠે તે ભવમાં જ મેક્ષપદને પામે છે. જેના હૃદયમંદિરમાં વિવેકદિપક પ્રગટયો છે તેને પરમાત્માના દર્શન થતાં કેટલે પ્રેમ જાગે છે, તેનું કંઈક વર્ણન ઉપાધ્યાયજીએ નીચેના એક પદમાં કરેલું છે. તેનું મનન કરીને અન્ય આત્માથી જનેએ પણ પ્રભુ પ્રત્યે એવો જ પ્રેમ જગાવ ઘટે છે. પ્રભુ પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ જગાવવાથી પરેપિદુગલિક વસ્તુઓમાં અનાદિ અવિવેગે બંધાયેલાં રાગાદિ બંધન આપોઆપ તૂટી જાય છે અને આત્મા પ્રભુના પુષ્ટ આલંબનથી ઉપાધિજન્ય સુખદુઃખને દૂર કરી, સહજ સ્વાભાવિક આનંદમાં મગ્ન થાય છે.
પદ-રાગ ગેડી. સંભવ જિન ( જબ ) નયન મિલે હે. પ્રગટે પુણ્યકે અંકૂર, તબઘું દિન મેહી સફળ વળ્યો છે, અંગણે અમીય મેહ વુડા, જનમ તાપકે વ્યાપ ગળ્યો છે. સં. ૧ જૈસી ભક્તિ તૈસી પ્રભુકરને, શ્વેત શમેં દૂધ મિલ્યો હે; દર્શનાર્થે નવનિધિરિદ્ધિ પાઈ, દુખદેહગ સબ દૂર હે. સં૦ ૨ ડરત ફિરત હે દરહી દિલથે, મહેમલ્લ જિણે જગત ભલે હે; સમકિત રત્નલહું દરિસનનેં અબનહિ જાઉ કગતિ રહે. સં૦૩ નેહ નજરભરનિરખત હી, મુજ પ્રભુશું હૈડા હેજ હલ્ય હે;
શ્રી નવિજ્યવિબુધ સેવકર્ક, સાહેબ સુરતરુ હાય ફોહે સં૦૪ - આત્મામાં સમતા, સરળતા અને નમ્રતાદિક ઉત્તમ ગુણ ખીલવવાને ભક્તિ એ એક એ અજબ અને સરલ ઉપાય