________________
લેખ સંગ્રહ: ૬ :
[ ર૭૧ ] જે નવ વાડ વિશુદ્ધતા છે, તે પૂજા નવ અંગ; પંચાચાર વિશુદ્ધતા છે, તેહ ફૂલ પંચરંગ. સુહેકર૦ ૯ દી કરતા ચિંતા છે, જ્ઞાન દીપક સુપ્રકાશ નયચિંતા વૃત પૂરિયું છે, તવ પાત્ર સુવિશાલ. સુહેકર૦ ૧૦ ધૂ૫ રૂ૫ અતિ કાર્યતા છે, કૃષ્ણને જેગ; શુદ્ધ વાસના મહામહે છે, તે તો અનુભવ યોગ. સુહંક૨૦ ૧૧ મદસ્થાનક અડ છાંડવા છે, તેહ અષ્ટ મંગલિક; જે નિવેદ્ય નિવેદિયે છે, તે મન નિશ્ચલ ઠીક. સુહંકર૦ ૧૨ લવણ ઉતારી ભાવિયે , કૃત્રિમ ધર્મનો ત્યાગ; મંગળ દીવો અતિ ભલે જી, શુદ્ધ ધરમ પરભાગ. સુહેકર૦ ૧૩ ગીત નૃત્ય વાજિત્રને જી, નાદ તે અનહદ સાર; સમરતિ રમણુ જે કરી છે, તે સાચે થઈકાર. સુહંકર૦ ૧૪ ભાવપૂજા એમ સાચવી છે, સત્ય બજાઓ રે ઘંટ; ત્રિભુવનમાંહે તે વિસ્તરે છે, ટાળે કર્મને કંટ. સુહેકર૦ ૧૫ એણપરે ભાવના ભાવતાં જ, સાહેબ જસ સુપ્રસન્ન; જન્મ સફળ જગ તેહને છે, તેહ પુરુષ ધન્ય ધન્ય. સુહેકર૦ ૧૬ પરમ પુરુષ પ્રભુ શામળા જી, માને એ મુજ સેવ; દૂર કરે ભવ આમળા જી, વાચક જસ કહે દેવ, સુહેકર૦ ૧૭
આ પ્રમાણે વિવેકી ગૃહસ્થ પ્રભુની દ્રવ્યપૂજા કરતાં અંતરંગ ભાવની શુદ્ધિથી જેમ અશુભ કર્મને ક્ષય કરે છે તેમ અન્ય સંસારવ્યવહારમાં ઉદાસીન રહેવાથી અશુભ કર્મને બંધ કરતો નથી. આવા જ્ઞાની ગૃહસ્થ પણ, અપ