________________
[ ર૭૦ ]
શ્રી કર્ખરવિજયજી મહારાજે પરમાત્માની દ્રવ્યપૂજાના સંબંધે વિવેકી ગૃહસ્થની અંતરંગ દષ્ટિ કેવી જાગૃત રહેવી જોઈએ તે માટે બનાવેલા એક પદ ઉપરથી આવી શકશે, અને તે પદ ઉપરથી આત્માથી ગૃહસ્થ ધારશે તેટલો ફાયદે મેળવી શકશે, એમ વિચારી તે પદ અત્ર આપ્યું છે – પૂજાવિધિમાંહે ભાવિયે જ, અંતરંગ જે ભાવ; તે સવિ તુજ આગળ કહ્યું છે, સાહેબ સરળ સ્વભાવ;
સુહેકર અવધારે પ્રભુ પાસ) ૧ દાતણ કરતા ભાવિયે જ, પ્રભુ ગુણ જળ મુખ શુદ્ધ; ઉલ ઊતારી પ્રમત્તતા છે, તે મુજ નિર્મળ બુદ્ધ. અહંકર૦ ૨ જતનાએ સ્નાન કરીએ છ, કાઢો મેલ મિથ્યાત્વ; અંગૂછે અંગ શેષવી છે, જાણું હું તસ અવદાત. સુહેકર૦ ૩ ક્ષીરદકનાં ધોતીયાં છ, ચિંતે ચિત્ત સંતોષ; અષ્ટ કર્મ સંવર ભલે જી, આઠપડો મુખકેશ. અહંકર૦ ૪ એરશી એકાગ્રતા છે, કેશર ભક્તિ કલ્લોલ; શ્રદ્ધા ચંદન ચિંતા છે, ધ્યાન ઘેળ રંગરેલ. સુહેકર૦ ૫ ભાલ વહું આણું ભલી જી, તિલત તેહ ભાવ; જે આભરણ ઉતારીએ છ, તે ઊતારે પરભાવ. સુહેકર૦ ૬ જે નિર્માલ્ય ઉતારીએ છ, તે તે ચિત્ત ઉપાધિ; પખાળ કરતાં ચિંતા છે, નિર્મળ ચિત્ત સમાધિ. સુહેકર૦ ૭. અંગહણુ બે ધર્મનાં જી, આત્મસ્વભાવ જે અંગ; જે આભરણ પહેરાવીએ છ, તે સ્વભાવ નિજ ચંગ. સુહંકર૦ ૮