________________
[ ૨૫૮ ]
શ્રી કપૂરવિજયજી
આપણી શક્તિને છુપાવ્યા વિના બનતી કાળજીથી તેના અમલ કરવાને તેને કન્યમાં મૂકવાને તત્પર રહેવુ.
જો આ પ્રમાણે શ્રદ્ધા અને લક્ષપૂર્વક સદ્દ ન સેવવામાં આવે તે અલ્પકાળમાં રાગાદિ ઢાષા પાતળા પડે, જ્ઞાનાદિક ગુણા વૃદ્ધિ પામે અને શુદ્ધ ચારિત્રની પુષ્ટિ થતાં આત્મામાં સહજ શાંતિ-સ્થિરતા-સમાધિ ઉત્પન્ન થાય અને તેનાવડે સ તાપને ઉપશમાવી—ખપાવી પરમ નિવૃત્તિને પ્રાપ્ત કરવામાં આવે, જેથી આત્મા નિર્મળ થાય અને સહજ સ્વાભાવિક સુખ-સમાધિની પ્રાપ્તિ થાય. આવું તત્ત્વજ્ઞાન જ મેાક્ષાથી જાને માન્ય હાવાથી આદરવા ચેાગ્ય છે; અને માકીનું મિથ્યા આડંબરવાળુ જ્ઞાન તેા કેવળ એજારૂપ જાણીને આત્માથી જનાએ ઉપેક્ષા કરવા ચેાગ્ય છે, એમ શાસ્ત્રકાર સ્પષ્ટ રીતે સમજાવે છે. ૨
જે જ્ઞાનવડે અંતરની શુદ્ધિ થાય, કર્મોંમળ દૂર જાય અને રાગાદિ દ્વેષા નાશ પામે તેને શાસ્ત્રકાર સભ્યજ્ઞાન અથવા તત્ત્વજ્ઞાન કહે છે. જેથી આત્માનું સહજ સ્વરૂપ પ્રગટ થાય તે જ્ઞાન જ પ્રમાણુ છે. બાકીનું જ્ઞાન માત્ર આડંબરરૂપ હાવાથી અપ્રમાણ છે. તત્ત્વજ્ઞાનને અભિનવદીપક અથવા અભિનવસૂ સમાન કહ્યું છે, કેમકે તે અંતરનેા અંધકાર દૂર કરવાને સમ છે. જે જ્ઞાનના ઉદય થયા છતાં રાગાદિ અંધકાર દૂર થઇ શકે નહિ તેને શાસ્ત્રકાર તત્ત્વથી જ્ઞાન જ કહેતા નથી. કેવળ આડંબરરૂપ અથવા ખેાજારૂપ હાવાથી તેને શાસ્ત્રકાર અજ્ઞાન કહીને મેલાવે છે; માટે જ તેવુ મિથ્યાડંબરરૂપ અથવા કેવળ એજારૂપ જ્ઞાન અપ્રમાણુ કહ્યુ છે.
આત્માનું સહુજ સ્વરૂપ તા ટિક રત્નની જેવુ* નિર્માળ