________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૫૭ ] કિયા મગનતા બાહિર દિસત, જ્ઞાનશક્તિ જસ ભાંજે; સદગુરુ શીખ સુરેનહિં કબહુ,સે જન જનતેલાજે. ૫૦ ગુજે૦૦ તત્વબુદ્ધિ જિનકી પરણુતિ હે, સકલ સૂત્રકી કૂંચી; જગ જસ વાદ વદે નહીકે, જેન દશા જસ ઊચી. પ૦ ગુ. જે. ૧૦
ઉપર્યુક્ત પદમાં ઉપાધ્યાયજી મહારાજાએ સંક્ષેપથી પણ ફુટ રીતે જેન” શબ્દનો અર્થ બતાવ્યું છે તેનું દરેક આત્માથી જનેએ સારી રીતે મનન કરી, પાતામાં રહેલી ખામીઓ તરફ લક્ષ દોરી, ખરું જેનપણું પ્રગટાવવા પ્રયત્ન કરવો આવશ્યક છે. આપણામાં અનાદિ કાળથી મૂળ ઘાલીને રહેલા રાગદ્વેષાદિક દોષ, શ્રી જિનેશ્વર ભગવાને બધેલાં સદુવચનનું આદરપૂર્વક શ્રવણ કરી, તે મુજબ યથાશક્તિ યત્ન કરવાથી સુધરી શકે તેમ છે; છતાં જે આપણે પ્રમાદશીલ થઈ છતી સામગ્રીએ શાસ્ત્રશ્રવણ કરીએ નહિં, કદાચ જેમતેમ શ્રવણ કરીએ પણ તેમાં શું રહસ્ય ઉપદેશેલું છે તેને જોઈએ તેવો વિચાર કરીએ નહીં તો આપણું ખરું હિત કેમ સાધી શકાય? તેને સાચે રસ્તે આપણને સૂઝે નહીં અને તેથી આપણે સુખના અથ છતાં પરિણમે દુઃખદાયક માર્ગને જ સુખકારી માનીને એવી લઈએ, એમ સ્વાભાવિક રીતે બનવા ગ્ય છે માટે સર્વથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે આપણે આપણું પોતાના કલ્યાણને માટે તત્ત્વજ્ઞાની અને તત્ત્વદેશક ગુરુના વચન ઉપર પ્રતીતિ રાખીને આપણને એગ્ય હિતમાર્ગને જે તેઓ બેધ આપે તેને આદરપૂર્વક શ્રવણ કરી, તેમાં કેવું સુંદર રહસ્ય રહેલું છે તેને પૂરેપૂરો વિચાર કરી, તે સદુપદેશને હૃદયમાં ધારી રાખી,