________________
[૨૫૬ ]
શ્રી કરવિજયજી અનુસરનાર ભવ્ય આત્મા જ “જૈન” નામને સાર્થક કરે છે. શુદ્ધ ભાવના વિનાનું ગમે તેટલું ઘણું પણ લૂખું જ્ઞાન તો કેવળ ભારભૂત જ થાય છે; તેથી કંઈ આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર એક પદમાં “જૈન” શબ્દને પરમાર્થ બતાવ્યું છે. તે પદ અત્યંત ઉપયેગી હોવાથી અહીં પ્રસંગોપાત ટાંકયું છે–
રાગ ધન્યાશ્રી પરમ ગુરુ! જેન કહે કયો છે? ગુરુ ઉપદેશ બિના જન મૂઢા, દર્શન જૈન વિગે. પરમ૦ જેનો ૧ કહત કૃપાનિધિ સમજલ ઝીલે, કમ મયલ જે છે; બહુલ પાપમલ અંગ ન ધારે, શુદ્ધ રૂપનિજ જોવે. ૫૦ ગુ૦ જે૦ ૨ સ્યાદ્વાદ પૂરન જે જાને, નયગર્ભિત જસ વાચા; ગુન પર્યાય દ્રવ્ય જે બૂઝ, સેઈ જેન હે સાચા. ૫૦ ગુ૦ જેટ ૩ ક્રિયામૂઢમતિ જે અજ્ઞાની, ચાલતા ચાલ અપૂઠી; જૈન દશા ઉનમેહી નાહિં, કહે સે સબ હી જૂઠી. ૫૦ ગુ. જે ૪ પરપરિનતિ અપની કર માને, કિરિયા ગ ઘેલે; ઉન જેન કહે કયું કહિયે, એ મૂરખમેં પહેલે. ૫૦ ગુજૈવ ૫ જ્ઞાન ભાવ જ્ઞાન સબમાંહી, શિવસાધન સહીએ; નામ ભેખસેં કામ ન સી, ભાવ ઉદાસે રહીએ. ૫૦ ગુવ જૈ૦ ૬ જ્ઞાન સકલ નય સાધન સાધે, ક્રિયા પાનકી દાસી; ક્રિયા કરત ધરત હે મમતા, યહિ ગલેમેં ફેસી ૫૦ ગુ જૈવ ૭ ક્રિયા બિના જ્ઞાન નહિ કબહુ ક્રિયા જ્ઞાન બિનુ નાહિં, ક્રિયાજ્ઞાનદઉમિલત રહેતુ હે, જલરસજલમાંહી. ૫૦ ગુજે૦૮