SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૮ ] શ્રી કપૂરવિજયજી ત્યારે તત્ત્વષ્ટિ જના ક્ષણભગુર પુદ્ગલમાંથી ખની શકે તેટલા વિવેકથી સાર ખેંચવાને જ તત્પર રહે છે. માટીમાંથી સાનુ શેાધી લેવાની પેરે તત્ત્વષ્ટિ ના આ ક્ષણિક દેહમાંથી સત્ત્વ ખેંચી લઇ સક્રેન સેવવા સાવધાન રહે છે. સૂષ્ટિ જા જડ વસ્તુમાં મૂર્છા રાખી પેાતાનું કે પરનું' હિત સાધી શકતા જ નથી ત્યારે તત્ત્વદ્રષ્ટિજના અતત્ત્વષ્ટિની પેઠે પરવસ્તુ ઉપર આસક્તિ નહિ કરતાં તેને પરમાર્થ દાવે જ ઉપયેાગ કરવા ચાહે છે. સૂષ્ટિ જનેા છતી જીભે અવસરેાચિત મિષ્ટ ભાષણ પણ કરી શકતા નથી ત્યારે તત્ત્વષ્ટિ જીવા સહુને પ્રિય અને હિતકારી વચન જ વાપરી જીભને સાર્થક કરે છે. એવી રીતે મેાહુ દૂર થયાથી તત્ત્વદૃષ્ટિ જના પ્રાપ્ત સામગ્રીના સદુપયેાગ કરવાની જ ચીવટ રાખે છે. સહુ કાઇ ભવ્યજનાને એવી જ સષ્ટિ યા તત્ત્વષ્ટિ સદા પ્રાપ્ત થાઓ. ૮. [ જૈ. ધ. પ્ર. પુ. ૨૫, પૃ. ૬૭, ૧૩૧] (૫) જ્ઞાનાપ્ર. વિવેચન—જ્ઞાન એ આત્માના અનંત ગુણુમાંહુના એક એવા અસાધારણ ગુણુ છે કે જેનાવડે પેાતાનું અને પરનુ યાવત્ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળનુ સર્વ સ્વરૂપ યથાર્થ રીતે જાણી શકાય છે. વસ્તુસ્વરૂપ યથાર્થ જાણવાથી જ તેના ગુણુ યા દ્વેષ સંબધી સારી રીતે ભાન થતાં મનમાં તેની દૃઢ પ્રતીતિ થાય છે. તાત્પર્ય કે સમ્યજ્ઞાન વિના હૃઢ શ્રદ્ધા-આસ્થા આવતી જ નથી અને સુશ્રદ્ધા વિના સજ્જન-કહા કે શુદ્ધ ચારિત્રનું સમ્યગ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy