________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૪૭ ] ઉપાય શાસ્ત્રકારે મતાન્યા છે. મેહને લઈને જીવને નાના પ્રકારની દશ્ય વસ્તુમાં મૂંઝાઇ જવાનું અને છે. મૂઢષ્ટિથી જીવ જે જે વસ્તુ જુએ છે તેમાં ખાટી મમતાથી બંધાઈ જાય છે. ‘હું અને મારું' એવા મિથ્યાભિમાનથી પરવસ્તુને પાતાની માની લઇ, અનિત્ય અને અશુચિ વસ્તુને નિત્ય અને પવિત્ર માની લઇ, તેમાં મિથ્યા મમત્વ ધારીને જીવ પેાતાની જ મૂર્ખાઈથી મૂઝાઇ મરે છે. જ્ઞાની વિવેકી જતા તેા શુદ્ધ આત્મદ્રવ્ય અને શુદ્ધ જ્ઞાનાદિ ગુણુ વિના ખીજી કોઇ પણ પરવસ્તુમાં મમત્વ રાખતા જ નથી. તેથી જ તેએ વ્યવહાર કરણી કરતાં છતાં કમળની પેરે નિલે પ રહી શકે છે. મૂઢષ્ટિ જીવને જે જે કર્મ બંધનના કારણ થાય છે તે તે સ તત્ત્વષ્ટિ જીવને ક નિરાનાં કારણ થાય છે. પરિણામે મૂઢષ્ટિ જીવને સ’સારચક્રમાં ચિહું દિશે રઝળવું પડે છે ત્યારે તત્ત્વષ્ટિ જીવની સહેજમાં મુક્તિ થાય છે. મૂઢદૃષ્ટિ જીવા જ વિવિધ વિષયને વશ થઈ પતંગ, ભૃંગ, મચ્છ, હરિણુ અને હાથીની પેરે પ્રાણાંત દુ:ખને પામે છે ત્યારે તત્ત્વષ્ટિ જીવે તેવા વિષયપાસથી સહેજે મચી જાય છે. મૂઢષ્ટિ જીવેા જ ક્રોધાદિક કષાયને વશ થઇ પેાતાના તથા પરના આત્માને નાહક સતસ કરે છે ત્યારે તત્ત્વષ્ટિ જીવેા ગમે તેવા વિષમ સયાગામાં પણ ક્ષમાદિકને ધારણ કરી સ્વપરને શાંતિ જ ઉપજાવે છે. મૂઢષ્ટિ જના જ વિવેકરહિત મુત્કલ વૃત્તિને ભજે છે ત્યારે તત્ત્વષ્ટિ તા વિવેકપૂર્ણાંક સદ્ધર્તનને જ સેવે છે. સૂષ્ટિ જના પેાતાના તુચ્છ સ્વાની ખાતર બુદ્ધિના ગેરઉપયાગ કરે છે ત્યારે તત્ત્વાદિષ્ટ જના તેના અને તેટલેા સદુપયેાગ જ કરે છે. મૂષ્ટિ જા પશુની પેરે પેાતાના પુદ્ગલને જ પાષવામાં તત્પર રહે છે