________________
[ ૨૪૪ ]
શ્રી કપૂરવિજયજી
' ચારિ સ’જીવની
રૂપને પામ્યા. આનું નામ ચાર , એટલા માટે રાખવામાં આવ્યું છે કે ઉક્ત ઔષધિ અમુક જ છે એમ ચાક્કસ નહિ જાણતાં છતાં તે વૃક્ષ નીચેની વનસ્પતિમાં તા તે નિશ્ચે છે જ, એમ જાણીને તે સર્વને સંગ્રહી તેના ઉપયાગ કરતાં પેાતાના અભીષ્ટની સિદ્ધિ થઇ. તેમ શાસ્ત્રકાર પણ ભવ્ય પ્રાણીઓના એકાંત હિતની ખાતર સજ્ઞકથિત વચનાનુસારે વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરે છે, જેથી કાઇ જીવનુ કથંચિત્ હિત થઈ શકે. શાસ્ત્રોક્ત સ્વરૂપનું મધ્યસ્થપણે પરિશીલન કરતાં ભવ્ય આત્માનું અવશ્ય હિત થઇ શકે. જ્યારે આત્મા સ્વસ્વરૂપને યથાર્થ રીતે એળખે છે ત્યારે તે નકામી નિરુપયોગી ખાખતમાં મૂઝાઇ રહેતા નથી; પરંતુ સ્વરૂપપ્રાપ્તિને માટે સારી રીતે ઉદ્યમ કરે છે અને અનુક્રમે પાતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તે વાત શાસ્ત્રકાર બતાવે છે. છ.
જેને સદ્ગુરુકૃપાથી શાસ્ત્રશ્રવણાદિક દ્વારા નિર્મળ શ્રદ્ધાન અને નિર્મળ એધ થયાથી ઉત્તમ આચારવિચાર જ જેને પ્રિય થઇ પડ્યા છે તેવા સવેિકી જના પરપૌલિક વસ્તુમાં મિથ્યા મૂંઝાઇ જતા નથી. સમ્યગ્ શ્રદ્ધાયુક્ત નિ`ળ મેધવડે જેણે પેાતાનું મૂળ સ્વરૂપ પિછાન્યું છે, અને પેાતાનું જ સહેજ સ્વરૂપ પ્રગટ કરવાને સર્વજ્ઞ ભગવાને કથેલા સ` સદાચારને જાણી:ઝીને તેમાં રુચિ તથા પ્રીતિ જગાડી છે એવા મુમુક્ષુ જના નકામી વાતામાં કેમ મૂઝાય ? આત્માથી જના સહેજે અહિતકારી વસ્તુની ઉપેક્ષા કરી સ્વહિતકારી વાતના જ સદા સ્વીકાર કર્યા કરે છે. ‘ ઝુમે યથારાત્તિ થતનયં ’ એ સિદ્ધાંતને અનુસરીને સ્વશક્તિને ગેાપળ્યા વિના હિતકારી માનુ જ તે યથાશક્તિ સેવન કર્યા કરે છે. મની શકે તેમ પ્રમાદ
,