________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૪૩] જનજનકી રચિ ભિન્ન હે, ભેજન દૂર કપૂર; ભેગવંતકું જે એચે, નકરભ કરે સે દૂર. કરભ હસે નૃપભેગકે, હસે કરભર્ક ભૂપ; ઉદાસીનતા બિનુ નહિ, દાનેકું રતિ રૂપ.”
આ પ્રમાણે પરવસ્તુમાં જ રાચવામાચવાવાળા મેહાંધ જીની પાસે વસ્તસ્વરૂપનું નિરૂપણ કરતાં જ્ઞાની પુરુષને કયાંથી ઉત્સાહ વધે ? તથાપિ “ચારિ સંજીવિની ચાર” ના ન્યાયે અનુકંપાબુદ્ધિથી શાસ્ત્રકારે આ બાબતનું તટસ્થપણે વર્ણન કર્યું છે. “ચારિ સંજીવિની ચાર ” ને હેતુ એ છે કે તે વડે કઈ જીવને કથંચિત્ સ્વરૂપ પ્રાપ્તિ થઈ જાય છે. તેનું દષ્ટાંત આવી રીતે છે.
કેઇ એક પુરુષને બે સ્ત્રીઓ હતી. તેમાંથી એક દુરાચારી સ્ત્રીએ પોતાના પતિને વશીકરણાદિ મંત્રગવડે બળદ બનાવી દીધું. તે જોઈને બીજી પતિવ્રતા સ્ત્રી સ્વપતિને મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરાવવા ચિંતાતુર બનીને તે બેલને પ્રતિદિન બહાર ચરાવવાને લઈ જતી હતી. એકદા તે એલને કંઈક દૂર ચારો ચરાવતી કેઈક વૃક્ષ નીચે બેઠી હતી. તેણુએ તેવામાં તે વૃક્ષ ઉપર કઈ બે યક્ષને સંવાદ સાંભળ્યો. તેમાં તે બેલનું મૂળ સ્વરૂપ પ્રગટાવવાને એવો ઉપાય બતાવેલો સાંભળે કે “આ વૃક્ષની નીચે ઊગેલી અમુક ઔષધીના પ્રભાવે તે પશુ બદલી જઈ માનવરૂપને પામી શકે. આ ઉપાયને સાંભળી તત્કાળ વૃક્ષ નીચેનો ચારો એકઠો કરીને બેલને નાખે, તેનું ચર્વણ કરતાં જ તે બેલ પોતાના મૂળ માનવી
--
૧. ઉટ.