________________
[ ૨૩૦ ]
શ્રી કરવિજયજી
લેપ લાગતા નથી તેમ નિર્માી જીવને કંઇ પણ કર્મીના લેપ લાગતા નથી. નિર્મોહી આત્મા તે નિર્મળ જ્ઞાનદષ્ટિથી આ સંસારને એક નાટક જેવું જુએ છે, વિવિધ કર્મવશવતી જીવાને નાનાવિધ કાર્ય કરવાના જૂદાં જૂદાં પાત્ર સમજે છે, મેહરાયને તેને સૂત્રધાર લેખે છે, અને પાતે એક મધ્યસ્થ પ્રેક્ષક તરીકે સર્વ નાટકરચનાને સમભાવથી જોતાં છતાં તેમાં લેશમાત્ર મૂઝતા નથી. દુનિયાની ગમે તેવી મેાહક વસ્તુમાં તેને મેહ થતા નથી, દુનિયાની અસારતા યાને ક્ષણભંગુરતાને તે સારી રીતે જાણીને તેથી ઉદાસીનતા ધારે છે, દુનિયાની માહમાયામાં તે લગારે સાતા નથી, પણ તે માહમાયાને પોતે વિવેકહષ્ટિથી સમૂળગી દૂર કરવાને શક્તિમાન થાય છે. અમૂહદિષ્ટ એવા તે 'મહાશયની આ માહમાયામાં કેવી ઉદાસીનતા બની રહે છે તેનું શાસ્ત્રકારે જ એક પદમાં ચિત્ર આપેલું છે, તે સર્વ કાઇ આત્મહિતૈષીઓને અવલેાકવા ચેાગ્ય છે.
પદ—રાગ બિહાગ.
આયા કારી રે, માયા મ કરે। ચતુર સુજાણ ! માયા વાહ્યો જગત વધુ ધા, દુખિયા થાય અજાન, જે નર માયાએ મેહી રહ્યો તેને, સ્વપ્ન નહિ સુખ ઠામ, માયા૦ ૧૬
ન્હાના મેટા નરને માયા, નારીને અધિકેરી; વળી વિશેષે અધિકી માયા, ગરઢાને ઝાઝેરી.
એ ટેક.
માયા૦૨
આયા કામણ માયા માહન, માયા જગ ધૂતારી; માયાથી મન સહુનું ચળિયું, લાભીને બહુ પ્યારી. માયા૦ ૩
સાયા કારન દેશ દેશાંતર, અઢવી વનમાં જાય; જહાજ એસીને દ્વીપ દ્વીપાંતર, જઇ સાયર અપલાય, માયા૦ ૪