________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૩] (૪) મોાષ્ટ. વિવેચન-જ્યાં સુધી જીવને મેહને ઉદય પ્રબળપણે વર્તે છે અને તેથી જ વિવેકવિકળ બની વિચિત્ર પ્રકારની વિપરીત ચેષ્ટા કરવામાં આવે છે ત્યાં સુધી પૂર્વોક્ત સ્થિરતાના અભાવે મન, વચન અને કાયાની ચપળતા જેવી ને તેવી બની રહે છે. મહાસક્ત જીવનું મન મર્કટની પેઠે જ્યાં ત્યાં ભટકતું જ રહે છે, વચન દારુ પીધેલા Intoxicatedની પેઠે યુદ્ધાતદ્વા બોલાય છે, અને કાયા મૂછિતની પેઠે ઉપગશૂન્યપણે પ્રવર્તે છે. આવા ચપળ સ્વભાવથી મેહાંધ જ કંઈ પણ આત્મહિત સાધી શકતા નથી અને ભાગ્યવશાત્ મળેલા માનવભવને મેહાંધપણે વ્યર્થ ગુમાવે છે. પરપદુગલિક વસ્તુમાં જ રતિ પામનારા મેહાંધ જીવોને સહજ સ્વાભાવિક સુખમાં અનાદર હોવાથી તેવા નિરુપાધિક શાંત સુખથી તે બનશીબ જ રહે છે, તેઓ કૃત્રિમ સુખને માટે મહેનત કરે છે, અને આત્મસાધનની ઉપેક્ષા કરી અમૂલ્ય માનવભવને હારી જાય છે. આવી વિપરીત ચેષ્ટા મેહની પ્રબળતાથી બનવા પામે છે, માટે મોક્ષાથી જનેએ મેહનું સ્વરૂપ સમજીને તેનો ત્યાગ કરે જરૂર છે. સર્વ કર્મમાં પણ મોહનીય કર્મની જ પ્રધાનતા કહી છે, મેહનીય કર્મને ક્ષય થયે છતે સર્વ કર્મને સ્વત: ક્ષય થઈ જાય છે, અને તેની વૃદ્ધિ થતાં સર્વ કર્મનું જોર વધે છે. એમ સમજી મેક્ષાથી ભવ્ય જનેએ મહનો જ પરાજય કરવા સ્વપુરુષાથને સદુપયેગ કરો જોઈએ. એ મોહ શાથી ઉદ્દભવે છે? શાથી વૃદ્ધિ પામે છે અને તેને નિર્મૂળ કરવાને ઉપાય શું છે? તેનું શાસ્ત્રકાર પોતે પ્રથમ સંક્ષેપથી ભાન કરાવે છે.