SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૦ ] શ્રી કપૂરવિજયજી નિજગુણુમાં અહેાનિશ સ્થિરતા, શુદ્ધ અને અખંડ એવા જ્ઞાનાદિક અનત ગુણ્ણામાં જ આત્મરમણુતા, નિર્મળ જ્ઞાનાદિક ગુણાનુ જ એકત્વપણે આલંબન, આત્માના સહજ સ્વાભાવિક સંશુદ્ધ જ્ઞાનદર્શનાદિક ગુણેામાં જ નિમગ્નતા, આત્માના એવા સહજ સ્વભાવમાં જ જે એકતા તે જ શુદ્ધ અખડ અને અનંત એવુ ક્ષાયિક ચારિત્ર કહેવાય છે. એવુ' ચારિત્ર ક્ષીણમાહી, સચેાગી કેવળી અને અયાગી કેવળીને જેમ હાય છે તેમ ‘ નિજગુણુએકત્વતા ’ રૂપ સ્થિરતા ચારિત્ર સિદ્ધભગવાનેામાં પણ નિ:સંશય રીતે હાવું ઘટે છે. આત્માના સ્વાભાવિક શુદ્ધ જ્ઞાનાદિક અનત ગુણેામાં યા આત્માના શુદ્ધ સ્વભાવમાં સંપૂર્ણ એકતા યા સ્થિરતા વિના શુદ્ધ અખંડ અને અનંત એવુ ક્ષાયક ચારિત્ર કોઇને કદાપિ સંભવતું જ નથી. જ્યાંસુધી માહનીય કર્મ સ`થા ક્ષીણ થયું ન હેાય એટલે કે જ્યાંસુધી માહ નિર્મૂળ થયા ન હેાય ત્યાંસુધી ક્ષયિક ચારિત્ર સંભવે જ નહીં અને જ્યાંસુધી અવશેષ રહેલાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ સર્વથા ક્ષીણ–નષ્ટ થયાં ન હાય ત્યાં સુધી તેવી સંપૂર્ણ સ્થિરતા-આત્મએકત્વતા સંભવે જ નહિ. સ ઘાતીકોના સર્વથા ક્ષય થયે છતે તત્કાળ તેવી આત્મએકત્વતા પ્રગટે છે, તેા પછી છાતી અને અઘાતી કર્મના સર્વથા ક્ષય કરીને સંપૂર્ણ સિદ્ધદશાને પ્રાપ્ત થયેલ સિદ્ધભગવાનમાં સંપૂર્ણ સ્થિરતા-આત્મએકત્વતા અખંડ બની રહે તેમાં આશ્ચર્ય શું ? સર્વ સિદ્ધભગવાનેામાં તેવી અખંડ આત્મએકત્વતા યા સ્થિરતા સબાધક કના અભાવે અવસ્ય હાવી ઘટે છે હાય છે. આ પ્રમાણે સિદ્ધ ભગવાનમાં સ્થિરતારૂપ ચારિત્રનું અસ્તિત્વ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy