SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] શ્રી કપૂરવિજયજી બાહ્ય અત્યંતર પરિગ્રહ છડી, જિણે છાંડી સવિ જંજાળ. - ભ૦ મુ૦ ૧ જિણે એ ઋષિનું શરણ કર્યું તેણે, પાણી પહેલાં બાંધી પાળ; ભ૦ મુ. જ્ઞાન ધ્યાન કિરિયા સાર્ધતા, કાઢે પૂર્વના કાળ. ભ૦ મુ૦ ૨ સંયમ સત્તર પ્રકારે આરાધે, છ ઉના પ્રતિપાળ, ભ૦ મુદ્ર એમ મુનિ ગુણ ગાવે તે પહેરે, સિદ્ધિવધૂ વરમાળ. ભ૦ મુ. ૩ દેહ પાંચ ઇંદ્રિય વશ કરે, પાળે પંચાચાર; પંચ સમિતિ સમિતા રહે, વંદું તે અણગાર ૧. ઢાળ મુનિરાજકું સદા મારી વંદના રે.. મુનિ, ભેગ વમ્યા તે મનથી ન ઇચ્છ, નાગ ક્યું હેય અગંધનારે મુનિ પરિસહ ઉપસર્ગ સ્થિર રહેવે, ગેસ પરે નિ:કપના રે. મુનિ ૧. ઈચ્છા મિચ્છા' આસિયા નિશિહિયા, તહકાર ને વળી છંદનારે; મુનિ પૃચ્છા પ્રતિપૃચ્છા ઉપસંપદા, સમાચારી નિમંતના રે.મુનિ, ૨. એ દશવિધ સામાચારી પાળે, કહે પદ્મ લેઉ તસ ભામણું રે મુનિ એ રષિરાજ વંદનથી હવે, ભવભવ પાપ નિકંદના રે મુનિ ૩. ઉપરની પૂજામાં મુનિના ગુણ એવી સરળ ભાષામાં ગવાયા ૧ લાખો વર્ષો. ૨ વમેલું વિષ પાછું ચૂસી ન લે એવી સર્પની જાતિ.. ૩ અડગ. ૪ બળાત્કાર વિના સામાની ઈચ્છાથી જ કંઇ કામ કરવું તે. પ મિચ્છામિ દુક્કડ દેવો તે. ૬ ગુરુવચન તહત્તિ કરીને સ્વીકારવું તે. ૭ ગુસઆદિકને આહારાદિક સંબંધી નિમંત્રણે કરવી તે.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy