________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૯] નેકષાય ભયે છીન, પાપકે પ્રતાપ હીન, એર ભટ ભયે દીન, તાકે પગ ઠગે હે; કે નહિ રહે ઠાઢે, કર્મ જે મિલે તે ગધે, ચરનકે હા કહે, કરવાલ નગે છે..... ધર્મ૪. જગત્રય ભયો પ્રતાપ, તપત અધિક તાપ, તાતે નહીં રહી ચાપ, અરિ તગતગેહે; સુજસ નિશાન સાજ, વિજય વધાઈ લાજ, એસે મુનિરાજ તાર્ક, હમ પાય લાગે છે. . ધર્મ પ.
ઉક્ત પદ અતિ ગંભીરાર્થવાળું છે. તેનું સૂક્ષમ દષ્ટિથી મનન કરવા લાગ્યા છે. ઉક્ત પદમાં મુનિરાજના ગુણનું સંક્ષેપથી પણ સ્પષ્ટ રીતે વર્ણન કરેલું છે. જેની છાપ યથાર્થ મનન કરવાથી ભવ્ય જીવ ઉપર સારી રીતે પડી શકે તેમ છે, માટે જ તેનું પુનઃ પુનઃ પ્રસન્ન ચિત્તથી મનન કરવું યુક્ત છે. શ્રીમાન પવિજયજી મહારાજે નવપદની પૂજામાં પાંચમા પદમાં મુનિરાજના ગુણ ગાતાં જણાવ્યું છે
હવે પંચમ પદે મુનિવરા, જે નિર્મમ નિસંગ; દિન દિન કંચનની પેરે, દીસે ચઢતે રંગ. ૧ ,
મુનિવર પરમ દયાળ ભવિયાં! મુનિવર પરમ દયાળ. તુમે પ્રણમેને ભાવ વિશાળ ભવિયાં! મુનિવર પરમ દયાળ; કુખી સંબલ મુનિવર ભાખ્યા, આહાર દેષ ટાળે બિયાલ ૨
ભ૦ મુદ્ર ૧ પિતાના પિડને-દેહને આધાર મળે એટલે જ નિર્દોષ આહાર ગવેષી લાવી યથાવિધિ વાપરે છે. વધારે સંગ્રહ કરી રાખવા લાવતા નથી. ૨ ગોચરી સંબંધી ૪૨ દેષ.
૨ ગ
થિ વાપરે છે એટલે જ નિરી