________________
[ ૧૯૮ ]
શ્રી કપૂરવિજયજી
હવે સમ્યજ્ઞાનયાનમાં નિમગ્ન પુરુષાતુ' કેવું શાંતિકારક વન હાય છે તે શાસ્ત્રકાર સક્ષેપથી બતાવે છે.
જેમના કૃપાકટાક્ષ કરુણારસથી સદા ભરેલા હાય છે તેથી કરુણાપાત્રને તેના અનાયાસે લાભ મળી શકે છે, અને જેમની વાણી સામ્યઅમૃતથી ભરેલી હાય છે તેથી તે ભવ્યચકારાને ચદ્રાંશુની જેમ સદા સુખદાયી થાય છે. એવા ઉપશમરસના ભંડાર, મેરુની જેવા ધીર, સાયરની જેવા ગંભીર, પંકજ જેવા નિલે`પ, પવનની જેવા અપ્રતિબદ્ધ, શારદજળની જેવા શુદ્ધ હૃદય, ભારડ જેવા અપ્રમત્ત, ચંદ્નની જેવા શીતલેશ્યી અને ધારીની જેવા ધર્મધુરંધર મહામુનીશ્વર નિર્માળ જ્ઞાનધ્યાનમાં સદા નિમગ્ન રહીને સદા સ્વપરહિત સાધવાને સાવધાન રહે છે તેમને અમારી ત્રિકાળ વંદના છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ પણ અન્યત્ર એવા શુદ્ધ મુનિની સ્તુતિ કરી છે
ધર્મ કે વિલાસ વાસ, જ્ઞાન કે મહાપ્રકાશ, દાસ ભગવંત કે, ઉદાસ ભાવ લગે હૈ; સમતા નદી તરંગ, અંગ હી પગ ચગ, સજ્જન પ્રસંગ ૨ગ, અંગ ઝગમગે હે. કર્મ કેસંગ્રામ ધાર,લરે મહામેાહુ ચાર, જોર તાકા તારવે, સાવધાન જગે હું; શીલા ધરી સન્નાહુ, ધનુષ મહા ઉત્સાહ, જ્ઞાનખાનકે પ્રવાહ, સખ વેરી ભગે હે.
આયા હૈ પ્રથમ સેન, હરિ હર બ્રહ્મ જેણ, ક્રોધ માન માયા લાભ, હારે સાય છેાડ થાલ,
કામકા ગયા હે રૈન, એકલેને અંગે હે; સુલટ મહા અખાભ, સુખ દેઈ ભગે હે.
...
..t
ધ૦ ૧.
ધર્મ૦ ૨.
ધર્મ૦ ૩.