SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) ૧ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. પ હીરાલાલ રામચંદમલબારી ૩ મોહનલાલ દીપચંદ ચોકસી. ૬ નરોત્તમદાસ ભગવાનદાસ શાહ વ્યવસ્થાપક સમિતિએ નરોત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઑફ ઇંડિયામાં પૈસા રાખવાની ગોઠવણ કરી છે. શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચોકસી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતું ખોલ્યું છે. સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈનધર્મ પ્રકાશ” માં, “શ્રી આત્માનંદ પ્રકાશ માં, જેને પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા હોય તે સર્વનો સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડ. તે પ્રમાણે સંવત ૧૫ ના ભાદરવા શદિ દશમે પહેલે ભાગ બહાર પડ્યો. તે પછી બીજે ભાગ સંવત ૧૯૯૬ ના પિષ શુદિ એથે બહાર પડ્યો. ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ના અશાડ શુદિ નોમે બહાર પડ્યો. ચોથો ભાગ સંવત ૧૬ ના ભાદરવા વદિ ૦)) પ્રગટ થયો. પાંચમે ભાગ સંવત ૧૯૯૭ ના મહા શુદિ ૧૫ મે પ્રકાશિત થયા અને આ છેલ્લો છઠ્ઠો ભાગ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આજે સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી બન્યો છું. સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂ. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અહીં કિંમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય તેને અધી કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy