________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી
છતે પેાતાને જ નુકશાન, દેહાર્દિકના ક્ષય થયે છતે પેાતાના જ ક્ષય અને દેહાર્દિકને પુષ્ટિ મળ્યે છતે પેાતાને જ પુષ્ટિ. મળી એમ અહિરાત્મા માને છે. જેમ છીપમાં કાઇને રૂપાના ભ્રમ થાય છે તેમ દેહાર્દિક પરવસ્તુમાં તાપણાના ભ્રમ અહિરાત્માને થાય છે. તે દેહ અને આત્મા જુદા જ પદાર્થો છે એમ માહષ્ટિથી માનતા નથી. તેથી દેહ તે જ હું અને ઘર કુટુ ખાદિક એ જ મારું' એમ મમતાથી માને છે.
અંતરાત્માનું બીજું નામ વિવેકી આત્મા છે. જ્યારે કાઇ સદ્ગુર્વાદિકની કૃપાથી, તેમના વચનામૃતનું પાન કરીને, દનમેાહનીય કર્મ ના ક્ષય ઉપશમ થાય છે ત્યારે આત્માને અપૂર્વ વી ઉદ્ભાસથી સમકિતરત્નના લાભ થાય છે. તે સમકિતના પ્રભાવથી આત્માને સત્યાસત્યનું, હિતાહિતનુ અને ગુણદોષનું ખરું ભાન થાય છે અને તેથી જ અસત્ય, અહિત અને ઢોષવાળી વસ્તુના ત્યાગ કરવા અને સત્ય, હિતકારી અને ગુણવાળી વસ્તુને આદર કરવા તે લેાભાય છે. અંતર આત્મામાં પ્રગટ થયેલા વિવેકવડે તેને શુદ્ધાળુદ્ધની યથા પ્રતીતિ સહજે થાય છે તેથી તે અશુદ્ધ વસ્તુના ત્યાગ કરી શુદ્ધ વસ્તુને જ સ્વીકાર કરવા ઉજમાળ થાય છે. તે હુંસની માફક ક્ષીરનીરને જૂદાં કરી શકે છે તેમ જડચેતનના ભેદ સમજી તેને જુદાં કરી શકે છે. જેમ હુંસ નીરને તજી ક્ષીરને જ ગ્રહી લે છે તેમ વિવેકીઆત્મા જડ-પુગળને તજી શુદ્ધ ચેતનને જ ગ્રહણ કરવા સન્મુખ થાય છે. તે અહિરાત્માની જેમ જડ વસ્તુઓમાં મૂંઝાઇ જતા નથી. જડ વસ્તુને જડ જ લેખી તેથી વિરક્તાત્માને ભજે છે. સર્વ પાલિક વસ્તુઓને આત્માથી ભિન્ન સમજી તેથી ન્યારા જ રહે છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક સદ્ગુણૢામાં સહજે પ્રીતિ ધારે છે;