________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૮૫ ] દેવા પણ નમસ્કાર કરે છે તેા ખીજાનુ તા કહેવું જ શું? ” આવા ધર્માત્મા પુરુષા વૈૌલિક સુખની ઇચ્છા કરતા જ નથી. જગતના સ્વરૂપને સારી રીતે સમજનારા તેઓ કેવળ સત્યસ્વાભાવિક સુખને જ વાંકે છે અને તેથી જ તેવા સત્ય નિરુપાધિક સુખમાં જ નિમગ્ન રહે છે. સહજ સ્વાભાવિક સુખને સાક્ષાત્ અનુભવનારા મહાશયેાને અન્ય પૌદ્ગલિક ભાવામાં કંઇ પણ મમત્વ કે પ્રતિખંધ સ ંભવતા જ નથી; તેથી તેવા ભાવામાં તેએ લેપાતા નથી. પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થતા સર્વ શુભાશુભ ભાવામાં સ્વાનુભવી પુરુષા સદા સાક્ષીભાવેતટસ્થપણે જ રહે છે. પુન: એ જ વાતને વધારે સ્પષ્ટ કરીને શાસ્ત્રકાર જણાવે છે. ૩.
આત્માના શુદ્ધ નિરુપાધિક સ્વરૂપ સ ંબંધી સુખમાં નિમગ્ન થયેલા મહાશયને પૈાગલિક વાત જ પ્રિય લાગતી નથી. રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભક્તકથા એ વિકથાએને શુદ્ધ સ્વરૂપ ચિંતવનમાં અનથ કારી જાણી તે દૂરથી જ પિરહરે છે. અરે ! જેમાં પરમાર્થ થી સ્વહિત સમાયેલું ન હાય તે વાતને પેાતે છતે કાને સાંભળતા નથી, તેમાં કઇ પણ લક્ષ દેતે નથી, યાવત્ તેથી ઉદાસીન રહે છે; તેા જેથી એકાંત અહિત જ થાય એવી લક્ષ્મીના મદથી ઉન્માદ અને માહથી ભરેલી સ્ત્રીઓમાં આદર તે સ્વભાવકામી આત્મારામી સત્પુરુષ કરે જ કેમ ?
આત્માના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક બહિરાત્મા, ખીજો અંતરાત્મા અને ત્રીજો પરમાત્મા. માહની પ્રબળતાથી દેહ, ગેહ અને કુટુબાર્દિક પાદ્ગલિક વસ્તુઓમાં અર્હતા અને મમતા ધારી રાખનાર અહિરાત્મા છે. દેહાર્દિકને કંઇ પણ નુકશાન થયે