________________
[૧૮૨ ]
શ્રી કરવિજયજી નિર્જરાનાં કારણે થઈ પડે છે. તેઓ સારી રીતે સમજે છે કે દુનિયામાં એક શ્રી સર્વજ્ઞભાષિત ધર્મ વિના બીજું કંઈ શરણ નથી. જીવને જે કંઈ તત્વથી સુખ થાય છે તે તેથી જ સંભવે છે એમ જાણી તેઓ ઉક્ત ધર્મનું સદ્વિવેકથી સેવન કરે છે. શુદ્ધ ધર્મનું સમ્યમ્ રીતે સેવન કર્યા વિના જ ચોરાશી લક્ષ
નિમાં વારંવાર જન્મ ધારી મરણને વશ થાય છે અને શુદ્ધ ધર્મતત્ત્વનું યથાર્થ આરાધના કરવાથી કેઈ પણ જીવ જન્મ-- મરણજન્ય અનંત દુઃખને અંત કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે, એમ વિચારી તેઓ અનન્યભાવે ધર્મનું યથાર્થ આરાધન કરવા યત્ન કરે છે. જીવ જેવી કરશું કરે છે તેવું ફળ તેને એકલાને જ ભેગવવું પડે છે, એમ સમજી સાંસારિક સંબંધમાં મૂંઝાયા વિના સ્વકર્તવ્ય કર્મ કરવાને જ્ઞાની પુરુષે સદા તત્પર જ રહે છે. શીધ્ર સ્વપરહિત સાધી લેવા સદ્ય સાવધાન રહેવું એ જ આ માનવજન્મ પામ્યાનું મુખ્ય કર્તવ્ય છે એમ સારી રીતે સમજે છે, અને શુદ્ધ નિષ્ઠાથી સ્વકર્તવ્યપરાયણ રહીને અંતે પરમપદને સાધે છે. તેમ કરતાં તેઓ સ્વદેહાદિક બાહ્ય મેહક પદાર્થો ઉપર લેશમાત્ર મૂછી રાખતા જ નથી. હું પતયામિ વા વાર્થ સાધવામ” એ તેમને મુદ્રાલેખ હોય છે તેથી જ તેઓ દેહાદિકની મૂછ તજી નીડરપણે સ્વકર્તવ્ય કરી શકે છે. સદ્વિદ્યાના ગે તેમને જે તવબુદ્ધિ જાગે છે તેથી અનિત્ય, અશુચિમય અને અનાત્મિક (જડ) એવી દેહાદિક પરવસ્તુથી તેઓ સારી રીતે વિરક્ત રહી સ્વરહિત સાધી શકે છે. દેહાદિક જડ વસ્તુની સહાયથી જે નિત્ય, પવિત્ર અને આત્મિક હિત સાધી શકાતું હોય તે કોણ સદ્વિવેકી પુરુષ તેમ કરવા ચૂકે? જે ધૂળમાંથી સોનું