SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૧૫૫ ] કર્મીને આધીન હેાવાથી સ’સારમાં નટવત્ નાચે છે. એ સવ પાતે કેવળજ્ઞાનાદ વડે યથા જાણે છે તેથી સંપૂર્ણ રીતે ઉદાસીન રહી અહેાનિશ આપણા સહજ સ્વભાવમાં જ રમણ કરે છે. દુનિયાનું વિધવિધ નાટક નીરખી જોવાની તેને કઇ પણુ અપેક્ષા રહેતી જ નથી. જે જે મહાશયેા સમ્યગરીતે માક્ષમા સાધે છે તે સર્વે અનુક્રમે તેવી જ ઉત્તમાત્તમ સ્થિતિને ભજી પરમાન દને પામે છે. એવા પરમાનદને પામી તેએ દુનિયાથી તદ્દન નિરાળા જ રહે છે. એવી પરમાન સ્થિતિનેા કદાપિ પણ લેાપ થતા જ નથી. સુવર્ણિિટ્ટકાના ન્યાયે અનાદિ કાળથી કર્મોના સચૈાગે આ આત્મા મલિન ગણાય છે, પરંતુ શુદ્ધ ઉપાયને પામી કરજના નાશ કરવાથી આ આત્મા જ સુવર્ણની જેવા નિર્મળ થઇ રહે છે. જેમ સુવર્ણનાં વિધવિધ આભૂષણામાં સુવર્ણ સામાન્ય જ છે તેમ દેવ મનુષ્યાદિક અનેક પર્યાયામાં આત્મા તા જેવા ને તેવા જ રહે છે. તે તે ગતિમાં પૂર્વ કૃત શુભાશુભ કર્મ અનુસારે તે સુખદુ:ખને વેદે છે. તેને જ્યારે ભાગ્યવશાત્ સમ્યગ્ જ્ઞાનદર્શનના ઉદ્દયથી સમ્યક્ વિવેક પ્રકટે છે ત્યારે જ સંપૂર્ણ પુરુષાર્થને સેવી તે સકળ કના સર્વથા ક્ષય કરવાને સમર્થ થાય છે. સકળ કના સંપૂર્ણ ક્ષય કરવાથી જ પરમાનન્દ્વ પદ પ્રાપ્ત થાય છે. તે પરમાન પદ જ સ્વાભાવિક પૂર્ણતા છે, અને કર્મોના સંચાગે પ્રાપ્ત થયેલી ઇંદ્રાદિકની સાહ્યબી એ સ્વાભાવિક પૂર્ણતા જીવે માની લીધેલી છે, એમ નિશ્ચયથી લક્ષમાં રાખવું જરૂરનુ છે. આ અનેમાં પિ જમીન આસમાન જેટલું અંતર છે, પરંતુ રાગ, દ્વેષ અને માહના સર્વથા ક્ષય થવાથી અનંત અક્ષય એવા સ્વાભાવિક સુખમાં નિમગ્ન થયેલા પૂર્ણાનંદી ભગવાન સંસારી •
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy