________________
श्रीज्ञानसार
વિવેચન
આ છઠ્ઠા વિભાગના પ્રારંભના ભાગમાં સદ્ગત સન્મિત્ર મુનિ શ્રી કપૂરવિજયજી મહારાજના કરેલા ખત્રીશે અષ્ટકેના અર્થ અને ન્યાયવિશારદ ન્યાયાચાય ઉપાધ્યાય મહારાજશ્રી યશેાવિજયજીએ લખેલા અ લેવામાં આવ્યા છે. આ વિવેચન વિભાગમાં સદ્ગુણાનુરાગી મહારાજ શ્રી કપૂરવિજયજીએ અ ઉપરાંત કરેલ વિવેચન લેવામાં આવ્યું છે. પ્રારંભમાં અઢાર અષ્ટકા સુધીનું વિવેચન તેમનું પેાતાનું કરેલ છે તે અને ઓગણીશમાથી આરંભીને છેવટ પર્યંતનું વિવેચન શ્રી જૈન ધર્મ પ્રકાશના તે સમયના તંત્રી મુરબ્બી શ્રી કુંવરજી આણુંદજીએ કરેલ તે દાખલ કરવામાં આવ્યું છે. તેમાં ફક્ત સત્તાવીશમા ચેાગાષ્ટકનું વિવેચન તે વિષયના વિચક્ષણ અભ્યાસી ભાઇશ્રી મેાતીચંદ ગિરધરલાલ, સેાલિસીટર મી. એ. એલએલ. મી. એ કરેલ તે દાખલ કરવામાં આવ્યું છે.
(१) पूर्णताष्टक
વિવેચન—પૂર્ણતા એ પ્રકારની છે. એક તેા સ્વામવિજ અને બીજી વિાવિજ એટલે જીવે આપમતિથી અન્ય સંચાગે માની લીધેલી. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ