________________
[ ૧૫૨ ]
आस्वाद्यैनं [दुरितशमनं] मोहहालाहलाय (लक्ष्य), ज्वालाशान्तेर्धीविशाला भवन्तु ॥ २ ॥
માલિકાને લાળ ચાટવાના જેવા નીરસ આ માલમેધ નથી, પરન્તુ ન્યાયમાલારૂપ અમૃતના પ્રવાહ સમાન છે. તેના રસને ચાખીને મેહરૂપ હલાહલ ઝેરની જ્વાલા શાન્ત થવાથી વિશાલ બુદ્ધિવાળા થાઓ.
आतन्वाना भारती भारती,
શ્રી કપૂરવિજયજી
नस्तुल्या वेशा संस्कृते प्राकृते वा ।
शुक्तिसूक्तिर्युक्तिमुक्ताफलानां,
भाषाभेदो नैव खेदोन्मुखः स्यात् || ३ ||
મા-તી-પ્રતિભા અને પ્રીતિ ઉત્પન્ન કરનારી તથા સ ંસ્કૃત અને પ્રાકૃતમાં સમાન આંગ્રહવાની યુક્તિરૂપ મુક્તાફળાની જન્મભૂમિ છીપ જેવી સુંદર ઉક્તિવાળી અમારી વાણી છે. તેથી ભાષાના ભેદ ખેદજનક થતા નથી. જેમ છીપા વિવિધ પ્રકારની હાવા છતાં તેમાં મુક્તાફળા હેાવાથી ખેદ થતા નથી, તેમ વિવિધ પ્રકારની ભાષા હેાવા છતાં તેમાં યુક્તિ હાવાથી કટાળા ઉત્પન્ન થતા નથી.
सूरजीतनयशान्तिदासहृन्मोदकारणविनोदतः कृतः । आत्मबोधघृतविभ्रमः श्रीयशोविजयवाचकैरयम् ॥ ४ ॥ શ્રી યશેાવિજય ઉપાધ્યાયે સૂરજીના પુત્ર શાન્તિદાસના હૃદયમાં પ્રમાદ થવાના કારણે વિનેાદથી આત્મજ્ઞાનમાં વિશ્રાન્તિ આપનાર આ પ્રયત્ન કર્યો છે.
CGJ