________________
।
લેખ સંગ્રહ: ૬ :
[ ૧૫૧] ધ્યાનમામૃતપૂજામરાથsx શ , पूर्णानन्दघने पुरं प्रविशति स्वीयं कृतं मंगलम् ॥ १६॥
આ શાસ્ત્રમાં ભાવના સમૂહરૂપ પવિત્ર કામધેનુના છાણના રસથી લીધેલી અને સમતારૂપ પાણુ વડે ચેતરફ છાંટેલી ભૂમિ છે, માર્ગમાં વિવેકરૂપ ફૂલની માળા સ્થાપેલી છે, અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલો કામકુંભ આગળ મૂક્યા છે. એમ સચિદાનન્દ પૂર્ણ બ્રહ્મસ્વરૂપ શુદ્ધ આત્મા બત્રીશ અધિકારે (સર્વ જીવ) અપ્રમાદનગરમાં પ્રવેશ કરે છે ત્યારે તેણે પોતાનું જ મંગલ કર્યું છે.
— –
प्रशस्ति गच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः, प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः। तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशोः, श्रीमन्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ॥१॥
ગુણોના સમૂહથી પવિત્ર અને પ્રૌઢતાના ધામ એવા સદગુરુ શ્રીવિજયદેવસૂરિના ગચ્છમાં જિતવિજય નામે પંડિત અત્યન્ત મહત્વશાલી થયા. તેમના ગુરુભાઈ નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્દ ન્યાયવિશારદ(યશોવિજય ઉપાધ્યાય )ની આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિને માટે થાઓ. वालालालापानवद् बालबोधो,
न्या(ना)यं किन्तु न्यायमालासुधौषः ।