________________
શ્રી કપૂરવિજયજી
लग्नालर्कमबोधकूपपतितं चास्ते परेषामपि, स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ॥ १४ ॥
[ ૧૫૦ ]
અહા ! કેટલાએકનું મન વિષયરૂપ તાવથી પીડિત થયેલું છે, બીજાઓનુ મન વિષના આવેગ–ત્વરા સરખા અને તત્કાલ છે ફળ જેવું એવા કુતર્ક–કુવિચારવડે સૂચ્છિત થયેલું છે, અન્યનું મન કુવૈરાગ્ય–દુ:ખગર્ભિત અને માહગર્ભિત વૈરાગ્યથી કરડેલા છે હડકાયા કૂતરા જેને એવું, એટલે કાળાન્તરે જેના માટે। વિપાક થાય તેવું છે, ખીજાએનું ચિત્ત અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે; પરન્તુ ઘેાડાનું જ મન વિકારભારથી રહિત જ્ઞાનસારવડે આશ્રિત છે.
जातोद्रे कविवेकतोरणततौ धावल्य मातन्वति,
हे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङ्गयाऽभवनैतद्ग्रन्थमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ॥ १५ ॥
જ્યાં અધિકપણે વિવેકરૂપ તારણની માળા બાંધી છે, અને ધવલપણું ઉજજવલપણું વિસ્તારતા હૃદયરૂપી ઘરમાં અવસરાચિત વિસ્તૃત ગીતના ધ્વનિ પ્રસરે છે, તેથી પૂર્ણાનન્દઘનરૂપ શુદ્ધ આત્માની સાથે સ્વભાવસિદ્ધ ભાગ્યની રચનાવડે આ ગ્રન્થની રચનાના મિષથી ચારિત્રરૂપ લક્ષ્મીના આશ્ચર્ય - કારી પાણિગ્રહને મહેાત્સવ થયેા નથી શું ?
भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव भूः सर्वतः, संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः ।