SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ ઃ [ ૧૪૯ ] क्रियाशून्यं च यज्ज्ञानं, ज्ञानशून्या च या क्रिया । અનયોત્તર જ્ઞેયં, માનુવદ્યોતયોરિવ। ૨ । ક્રિયારહિત જે જ્ઞાન અને જ્ઞાનરહિત જે ક્રિયા એ મન્નેનુ અન્તર સૂર્ય અને ખજીઆની પેઠે જાણવું. ક્રિયાશૂન્ય જ્ઞાન સૂર્યની પેઠે મહાપ્રકાશવાળુ છે અને જ્ઞાનશૂન્ય ક્રિયા ખજુઆની પેઠે અલ્પ પ્રકાશવાળી છે. चारित्रं विरतिः पूर्णा, ज्ञानस्योत्कर्ष एव हि । ज्ञानाद्वैतनये दृष्टिर्देया तद्योगसिद्धये ॥ १२ ॥ પૂર્ણ વિરતિરૂપ ચારિત્ર તે ખરેખર જ્ઞાનના ઉત્ક-અતિશય જ છે, તે કારણથી ચેાગની સિદ્ધિને માટે કેવળ જ્ઞાનનયને વિષે દ્રષ્ટિ દેવી. सिद्धिं सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवांविद्दीपोऽयमुदारसार महसा दीपोत्सवे पर्वणि । एतद्भावनभावपावनमनश्चञ्चचमत्कारिणां, तैस्तैर्दीपशतैः सुनिश्चय मतैर्नित्योऽस्तु दीपोत्सवः ॥ १३॥ ઇન્દ્રના નગરની સાથે સ્પર્ધા કરનારા સિદ્ધપુર નગરમાં અતિશય મનેહર તેજસ્વી આ ગ્રન્થરૂપ જ્ઞાનના દીવા દીવાલીના પર્વને વિષે સંપૂર્ણ થયા. એ ગ્રન્થની ભાવના— ચણાના રહસ્યથી પવિત્ર થયેલા મનમાં થતા ચમત્કારવાળા જીવાને ઉત્તમ નિશ્ચયમતરૂપ સેકડા દીવાએવડે ભાવદીવાળીમહાત્સવ હમેશાં હા. केषांचिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषावेगोदर्क कुतर्कमूच्छितमथान्येषां कुवैराग्यतः ।
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy