________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૪૭] બત્રીશ અષ્ટકોવડે પ્રગટ નિરધારેલા તત્વને પ્રાપ્ત થયેલા મુનિ જેનાથી મહાન ઉદય છે એવા શુદ્ધ ચારિત્ર તથા પરા મુક્તિરૂપ જ્ઞાનસારને પામે છે. કહ્યું છે કે "सामाइअमाइअं सुअनाणं जाव बिंदुसाराओ। તરણ વિ જાતે જ રસ વાર નિ વાળ ! ”
સામાયિકથી માંડી ચૌદમા લોકબિન્દુસાર પૂર્વ સુધી શ્રતજ્ઞાન છે, તેને સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ છે.”
હવે સઘફલજાતિય (તત્કાલ ફળવાળી) મુક્તિનું સ્વરૂપ બતાવે છે–
निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषाम् । विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनाम् ॥ ६॥ વિકાર રહિત અને બાધા રહિત એવા જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા અને પરની આશા જેની નિવૃત્ત થઈ છે એવા મહાત્માઓને આ જ ભવમાં બની નિવૃત્તિરૂપ મેક્ષ છે.
चित्तमाीकृत ज्ञानसारसारस्वतोर्मिभिः । नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थनाम् ॥७॥ જ્ઞાનના સારરૂપ સરસ્વતીના કલ્લોલોએ કરીને આદ્ર–કોમળ કરાયેલું ચિત્ત તીવ્ર (આકરા) મોહરૂપ જે અગ્નિ તેના દાહના શેષની પીડાને પામતું નથી.
अचिन्त्या कापि साधूनां, ज्ञानसारगरिष्ठता । गतिर्ययोर्ध्वमेव स्याद् , अधःपातः कदाऽपि न ॥ ८॥