SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ सेप संघ : : [१४५] उपसंहार पूर्णो मनःस्थिरोऽमोहो ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो निःस्पृहो मुनिः ॥१॥ विद्याविवेकसंपन्नो मध्यस्थो भयवर्जितः। अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ॥२॥ ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः । लोकसंज्ञाविनिर्मुक्तः, शास्त्रम् निष्परिग्रहः ॥३॥ शुद्धानुभववान् योगी, नियागप्रतिपत्तिमान् । भावार्चाध्यानतपसां, भूमिः सर्वनयाश्रितः ॥४॥ ૧ પૂર્ણ–પૂરો અને એ હેતુથી જ ૨ મગ્ન-જ્ઞાનમાં થયેલો, પણ ઉપર રહેલો નહિ, તેથી જ ૩ સ્થિર–ગની સ્થિરતાવાળે, તેથી જ ૪ અમોહ-મોહ રહિત, એ હેતુથી ૫ જ્ઞાનીतत्वज्ञ, तेथी। ६ शत-५शमवत, तेथी ४ ७ रितेન્દ્રિય-જેણે ઇન્દ્રિયે જીતી છે એ, તેથી ૮ ત્યાગી, કહ્યું છે કે- "बान्धवधनेन्द्रियत्यागात् त्यक्तभयविग्रहः साधुः। त्यक्तात्मा निर्ग्रन्थः, त्यक्ताहंकारममकारः॥" “બાન્ધવ, ધન અને ઈન્દ્રિયોના વિષયને ત્યાગ કરવાથી જેણે ભય અને કલેશનો ત્યાગ કર્યો છે એ ત્યાગી આત્માવાળે, જેણે અહંકાર અને મમત્વનો ત્યાગ કરેલ છે એ निन्थ हाय छे."
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy