SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શી કપૂરવિજયજી જે પુરુષએ લોકોને સર્વ ન કરીને આશ્રિત એટલે સ્વાદુવાદગતિ પ્રવચન પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તને વિષે આ સર્વનયાશ્રિત પ્રવચન પરિણમેલું છે તેઓને વારંવાર નમસ્કાર હો ! निश्चये व्यवहारे च, त्यक्त्वा ज्ञाने च कर्मणि । gaurણ વિશેષ-માસ્કા શુદ્રમા | ૭ | अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः । जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः ॥ ८॥ નિશ્ચયમાં તેમ જ વ્યવહારમાં, જ્ઞાનમાં તેમ જ ક્રિયામાં જેઓ પુષ્ટ છે, વળી એક પક્ષવિલેષ તજીને સર્વ નયના આશ્રયવડે પુષ્ટ થયેલા છે, તેમ જ શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ છે અને જેમનું લક્ષ વ્યામોહ રહિત છે તેમ જે પક્ષપાતી નથી તેવા બુદ્ધિમાન પુરુષો પરમ આનંદી છે. ૭-૮. નિશ્ચય નયમાં અને વ્યવહારનયમાં, તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયાપક્ષમાં એક પક્ષગત ભ્રાન્તિના સ્થાનને તજીને જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર ચઢેલા, લક્ષ (વેધ) ન ભૂલે એવા, સર્વ ભૂમિકામાં પક્ષપાત-કદાહરહિત, પરમ આનન્દથી ભરપૂર સર્વ નાના આશ્રયરૂપ (જ્ઞાની) સર્વોત્કર્ષથી વતે છે.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy