________________
[૧૪]
શ્રી કરવિજયજી અવિવક્ષિત સર્વ ભાવ પ્રમાણ પણ નથી તેમ અપ્રમાણ પણ નથી, પરંતુ સર્વનયબોધક વિવક્ષિત ભાવ છે તે જ પ્રમાણભૂત છે. ૩. એ બધાં ય વચન વિશેષ રહિત હોય તો તે એકાતે અપ્રમાણુ નથી અને એકાતે પ્રમાણ પણ નથી. જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સદ્ધચન પણ વિષયના પરિશોધનથી પ્રમાણ છે.
કહ્યું છે કે – " तत्रापि न च द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्व यत् प्रवचनादन्यत् ॥”
પોકરાવ ૧૬, ભા. ૧૩. જ અન્ય શાસ્ત્રને વિષે પણ છેષ કરવા યોગ્ય નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચારવો. જે પ્રવચનથી ભિન્ન છે તેનું પણ બધું વચન નથી, પરંતુ જે પ્રવચનાનુસારી છે તે સદુવચન છે. એ જ બાબત કહે છે– ' વિશેષિત એટલે વિષયપરિશેાધક નયથી યેજિત હોય તે તે પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુગે કરી વિશેષિત ન હોય તો તે અપ્રમાણ છે. એ પ્રકારે સર્વ સ્યાદવાદ જનાથી સર્વ નેનું જાણપણું હોય. કહ્યું છે કે
" अपरिच्छियसुयनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स । - રઘુઝમે વ ા #ાળા વદુ પર છે ”
વપરામા જા૪૧૫. “જેણે શ્રત-સિદ્ધાન્તનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના અક્ષરને અનુસરી ચાલે છે, તેનું સર્વ ઉદ્યમવડે પણ કરેલું ક્રિયાનુષ્ઠાન ઘણું અજ્ઞાન તપમાં આવે છે.)