________________
લેખ સંગ્રહ : ૬ :
( [ ૧૪૧] सव्वेसिपि नयाणं बहुविहवत्तव्वयं णिसामित्ता । तं सव्वणयविसुद्धं जं चरणगुणटिओ साहू ।।
अनुयोग० प० २६७. બધાય નાનું પરસ્પર વિરુદ્ધ એવું બહુ પ્રકારનું વક્તવ્ય સાંભળીને સર્વનયને સંમત વિશુદ્ધ તત્ત્વ ગ્રહણ કરવા યોગ્ય છે, જેથી સાધુ ચારિત્ર અને જ્ઞાનગુણમાં સ્થિર થાય છે.
पृथग्नयाः मिथः पक्षप्रतिपक्षकदार्थताः। સમવૃત્તિનુવાદવાલી, જ્ઞાન સર્વનરાશ્રિતઃ | ૨ પક્ષ અને પ્રતિપક્ષવડે પરસ્પર કદર્થના કરનાર હેવા છતાં સર્વ નયાશ્રિત મુનિ તે સર્વે નમાં સમવૃત્તિવડે સુખનું આસ્વાદન કરે છે. ૨.
જુદા જુદા સર્વ પરસ્પર વાદ અને પ્રતિવાદથી કદથના-વિડંબના પામેલા છે, પરન્તુ સમવૃત્તિ-મધ્યસ્થપણાના સુખને અનુભવ કરનાર જ્ઞાની સર્વ નને આશ્રિત હોય છે.
“ अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः।। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥"
“પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષભાવથી અન્ય પ્રવાદો દ્વેષથી ભરેલા છે, પરન્તુ સર્વ નયને સમાનપણે ઇચ્છનાર તમારે સમય-સિદ્ધાન્ત પક્ષપાતી નથી.”
नाप्रमाणं प्रमाण वा, सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ॥ ३ ॥