________________
[૧૪]
શ્રી કપૂરવિજયજી “ ૩ તો વાવો , જે મM મંજુદું જ વિંડા જે ફુરિયાળ, ને નોન ર યંતિ . ”
જેથી મન મા ચિંતન ન કરે, જેથી ઈન્દ્રિય અને યોગેની હાનિ ન થાય તે તપ કરવા ગ્ય છે.”
मूलोत्तरगुणश्रेणि-प्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान्महामुनिः ॥ ८ ॥
અહિંસાદિક મૂળ ગુણે અને પિંડવિશુદ્ધિ પ્રમુખ ઉત્તરગુરૂપ શ્રેષ્ઠ સામ્રાજ્યની સિદ્ધિ માટે મહામુનિજનો એ રીતે બાહ્ય અને આત્યંતર તપનું યથેષ્ટ સેવન કરે છે. ૮.
મૂળગુણ અને ઉત્તરગુણરૂપ વિશાલ સામ્રાજ્ય-પ્રભુત્વની સિદ્ધિને માટે મહામુનીશ્વર એ પ્રમાણે બાહ્ય અને અત્યંતર તપ કરે.
३२ सर्वनयाश्रयणाष्टक. धावन्तोऽपि नयाः सर्वे, स्युर्भावे कृतविश्रमाः। રાત્રિપુટીન ચાહિતિ સર્વનયાત છે ? દોડતા એવા સર્વે ન-નયના માર્ગો પોત-પોતાના સવભાવને વિષે વિશ્રાન્તિ કરનારા છે. ચારિત્રગુણધારક મુનિ તે સર્વે નાના આશ્રયસ્થાન છે. ૧.
(પિતપોતાના અભિપ્રાયે ) દોડતા પણ ભાવમાં (વસ્તુ સ્વભાવમાં) જેણે વિશ્રાતિ કરી છે એવા નગમાદિ બધા ન છે, તેથી સર્વ નયને આશ્રય કરનાર સાધુ ચારિત્ર-સંયમના ગુણ-વર્ધમાન પર્યાયને વિષે લીન–આસક્ત હય, કહ્યું છે કે –