________________
[ ૧૩૮ ]
શ્રી કપૂરવિજયજી
ષાને શુદ્ધ સાધ્યમાં સમાયેલી મીઠાશ લાગવાથી સદા ય આનંદૅ વૃદ્ધિ થયા કરે છે. તે અધિકાધિક વીર્યંજ્ઞાસથી અશ્રાન્તપણે તપ, જપ, સંયમરૂપ સદુપાયનું સેવન કરી મેાક્ષસુખને હસ્તગત કરે છે. ૪.
ભલા ઉપાયમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાનવત તપસ્વીને નિરુપાધિક ઇચ્છાના વિષય, મેાક્ષરૂપ સાધ્યની મીઠાશવાળા હાવાથી હંમેશાં આનન્દની વૃદ્ધિ જ થાય છે. કઠણ ક્રિયામાં પણુ મેાક્ષસાધનના મનેરથથી આનન્દ જ હાય છે. વૈરાગ્યરતિમાં કહ્યું છે કે—
-
“रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाश्ञ्चकोराः ॥ "
યેગીઓને સમાધિમાં રતિ-પ્રીતિ હાવાથી અત્યન્ત તીવ્ર ક્રિયામાં પણ અતિ-અપ્રીતિ થતી નથી. ચકાર પક્ષીઓ સુધાને પીવાના ગુણથી અગ્નિના ણને ખાવામાં પણ શુ વ્યાકુલતારહિત હાતા નથી ?
इत्थं च दुःखरूपत्वात्, तपोव्यर्थमितीच्छताम् । बौद्धानां निहता बुद्धि - बौद्धानन्दापरिक्षयात् ॥ ५ ॥
આ પ્રકારનું તપ કરવું આકરું હાવાથી તે નકામું છે એમ હલેાકેાની મારી ગયેલી બુદ્ધિ કહે છે; કેમકે તેમાં આત્મિક આનંદની ઝાંખી થયેલી નથી સંભવતી, ( તથાપ્રકારના સદુપાયના અભાવે ઉપેયરૂપ સહજાનદ મેાક્ષસુખ શી રીતે હાઇ શકે ? કાર્યÖસિદ્ધિ ઇચ્છનારે કારણના અનાદર કરવા ન જ ઘટે.)પ.