________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૩૭] आनुश्रोतसिकी वृत्ति-र्बालानां सुखशीलता । प्रातिश्रोतसिकी वृत्ति-ओनिनां परमं तपः ॥२॥ ઈન્દ્રિયોને વશવતી જોકસંજ્ઞાએ ચાલવું એ સુખશીલતાભરી બાળચેષ્ટા છે અને ઈન્દ્રિયોને કબજે રાખી સામે પૂર ચાલવું તે જ જ્ઞાનીમહાત્માઓનું પરમ તપ છે. ૨.
અજ્ઞાનીની સંસારના પ્રવાહને અનુસરનારી “નોન રદ્દ રોકવામિ” હું લેકની સાથે હોઈશ-ઈત્યાદિ લક્ષણવાળી પ્રવૃત્તિ તે સુખશીલપણું છે. જ્ઞાનવતની સામે પૂરે ચાલવારૂપ ધર્મસંજ્ઞામૂલક ઉત્કૃષ્ટ ઉગ્ર માસક્ષપણાદિ પ્રવૃત્તિ તપ છે. એથી જ ચતુની તીર્થકર પોતે “તભવસિદ્ધિગામી ” એમ જાણતાં છતાં તપ આદરે છે.
धनार्थिनां यथा नास्ति, शीततापादि दुस्सहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥३॥
ધનના અથી (વ્યાપારી) લેકે જેમ ટાઢ, તડકાદિકને હિસાબમાં લેખતા નથી–તે બધું ખુશીથી સહન કરી લે છે, તેમ તત્વજ્ઞાનના અથી ભવભીરુ આશ્રયી સમજી લેવું. ૩.
જેમ ધનના અથીને ટાઢ, તાપ પ્રમુખ દુઃસહ નથી, તેમ સંસારથી વિરક્ત તત્ત્વજ્ઞાનના અથીને પણ શીત, તાપાદિ કષ્ટ સહન કરવારૂપ તપ દુષ્કર નથી.
सदुपायप्रवृत्ताना-मुपेयमधुरत्वतः। ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् ॥ ४ ॥ કલ્યાણકારી મેક્ષસાધનમાં પ્રવર્તેલા જ્ઞાની તપસ્વી પુરુ