________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૩૩ ] ધ્યાન કરનાર અન્તરાત્મા-સમ્યગ્દર્શન પરિણામવાળો આમા છે, ધ્યાન કરવા ગ્ય પરમાત્મા-સિદ્ધ ભગવાન્ અથવા ઘાતકર્મ જેમનાં ક્ષીણ થયાં છે એવા અરિહંત કહ્યા છે. ધ્યાન–એકાગ્ર બુદ્ધિ, વિજાતીય જ્ઞાનના અન્તર રહિત સજાતીય જ્ઞાનની ધારા, એ ત્રણેની એકતા તે ગાચાર્યના મતે વર્યામાણુ લક્ષણવાળી સમાપત્તિ કહી છે. પ્રવચનસારમાં કહ્યું છે કે
sો કારિ અતિ, -કુત્તિ-Tઝવહિં . __ सो जाणदि अप्पाण, मोहो खलु जादि तस्स लयं ॥"
જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેને મેહ નાશ પામે છે.”
વિશેષાવશ્યકમાં કહ્યું છે કે "जं थिरमज्झवसाणं, तं झाणं चलं तयं चित्तं । तं होज भावणा, वा अणुप्पेहा वा अहव चिंता ॥"
નિરિત, T[૦ ૨. “જે સ્થિર અધ્યવસાન-મન છે તે ધ્યાન છે, જે ચલાયમાન મન છે તે ચિત્ત છે, તે ભાવની--ધ્યાનની અભ્યાસકિયા, અનુપ્રેક્ષા-મનન કે ચિન્તનરૂપ હોય છે.”
સમાપત્તિનું લક્ષણ– मणाविव प्रतिच्छाया, समापत्तिः परात्मनः। क्षीणवृत्तौ भवेद् ध्याना-दन्तरात्मनि निर्मले ॥३॥ જેમ મણિમાં સામે રહેલ વસ્તુ પ્રતિબિંબિત થાય છે તેમ