________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૩૧] स्फुरन्मङ्गलदीपं च, स्थापयानुभवं पुरः। योगनृत्यपरस्तौर्य-त्रिकसंयमवान् भव ॥ ६॥ તેમ જ અનુભવરૂ૫ માંગલિક દીપક તીર્થંકર પરમાત્મા પાસે સ્થાપ, પશ્ચાત્ ગરૂપ સુનૃત્ય કરતાં તૈયત્રિકરૂપ સંયમત્રિકવાળે થા. ૬.
અનુભવરૂપ સ્કુરાયમાન (તેજસ્વી) મંગલદીવાને આગળ સ્થાપન કર અને સંયમગરૂપ નાટ્યપૂજામાં તત્પર થઈ તૈયત્રિક-ગીત, નૃત્ય અને વાદિત્ર એ ત્રણે–ની એકતાના જેવા સંયમવાળો થા. “ઝમેર હિચમ: ” એક વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ તે સંયમ કહેવાય. એ ભાવનેપની પૂજા હૃદયમાં ધારણ કર.
उल्लसन्मनसः सत्य-घण्टां वादयतस्तव । भावपूजारतस्येत्थं, करकोडे महोदयः ॥ ७ ॥
આ જણાવેલ વિધિ પ્રમાણે ભાવપૂજામાં જેમનું ચિત્ત ઉલ્લાસાયમાન છે તે જ પ્રાણી આ જગતમાં સત્યતાનો ઘંટ બજાવે છે અને તેમને જ કરકમળમાં મહોદયની–મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૭.
ઉલ્લાસ પામતું મન જેનું છે એવા, સત્યરૂપ ઘંટા વગાડતા, એમ ભાવપૂજામાં લીન થયેલા તને હસ્તમણે (હથેળીમાં મેક્ષ છે.
द्रव्यपूजोचिता भेदो-पासना गृहमेधिनाम् । भावपूजा तु साधूनाम-भेदोपासनात्मिका ॥ ८॥ ગૃહધર્મ અને યતિધર્મ એ બે ભેદવડે દ્રવ્યપૂજા અને