________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૨૭] પ્રાપ્તિને માટે અસમર્થ છે. કપેલે છે જુદો અધિકાર જેનો એવા પુત્રેષ્ટિ–પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ આદિની પેઠે જાણવું. જેમ તેથી વિવિદિષાર્થતા ન થાય. “ નામવર ત ... અભિચાર કર્મ કરનાર સ્પેનયાગ કરે. અહીં યથાશ્રત અભિચારરૂપ ફળના ત્યાગથી વિવિદિષાર્થતા ન હોય, તેમ “મૂરિામ: પશુના
મેત ” “અસ્પૃદયની ઈચ્છાવાળે પશુને હોમ કરે.”—ઈત્યાદિ સ્થળે પણ વિવિદિષાર્થતા ન હોય એ ભાવાર્થ છે.
ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् । ब्रह्मानौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते ॥ ६ ॥ દરેક કાર્ય કર્તા હું છું એવું જે અહંપણું તેને હમ કરવાથી તે કર્મને હેમ થાય છે અને તે બ્રહ્માર્પણ હોવાથી બ્રહ્મયજ્ઞનું આખ્તર સાધન બને છે. ૬.
(કર્મ) યજ્ઞને બ્રહાયજ્ઞમાં અન્તર્ભાવનું કારણ બ્રહારૂપ અગ્નિમાં “પોતે કરેલું છે” એવા કર્તાપણાના અહંકારને હોમવાથી કર્મનું બ્રહ્માપણુ પણ યુક્ત છે, અન્યથા નહિ. કહ્યું છે કે
ब्रह्मार्पणं ब्रह्महविब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं, ब्रह्मकर्मसमाधिना ॥
गीता अध्याय ४, श्लो० २४ અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હેમવાની વસ્તુ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હમનારે હેમેલું પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કમસમાધિવાળાએ પ્રાપ્ત કરવા ગ્ય સ્થાન પણ બ્રહ્મ જ છે.”
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥
શૌત થાય ૪, શ્નો) ૧૮.