________________
[ ૧૨૪ ]
શ્રી કપૂરવિજયજી
6
તીના ઉચ્છેદ થરો ’ ઇત્યાદિ આલમન પણ આ અવિવિધ અનુષ્ઠાનની પ્રવૃત્તિમાં લેવુ* યાગ્ય નથી. એટલે ‘ તીના વિચ્છેદ ન થાય તે માટે વિવિધ અનુષ્ઠાન પણ કરવા યાગ્ય છે’ એ આલમ્બન ગ્રહણ કરવા ચેાગ્ય નથી, કારણ કે એ પ્રમાણે સૂત્રવિરુદ્ધ કરવાથી અશુદ્ધ ક્રિયાની પરંપરા ચાલુ રહે, અને તેથી સૂત્રેાક્ત ક્રિયાના વિચ્છેદ થાય, તે જ તીના ઉચ્છેદ છે; કારણ કે આજ્ઞા રહિત જનના સમુદાય તે તીથ નથી, પણ શામ્રવિહિત ઉચિત ક્રિયાવિશિષ્ટ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના સમુદાય તે તીથ છે. તેથી અવિધિનુ' સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાના ઉચ્છેદ થવાથી પરમાથી તીર્થને ઉચ્છેદ થાય છે.
શાસ્ત્રવિહિત ક્રિયાના લાપ કરવા એ કડવા ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને તે સારેલામાં વિશેષતા નથી એમ નથી, પરન્તુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પેાતાના દુષ્ટાશય નિમિત્તરૂપ નથી અને તે મારે છે તેમાં દુષ્ટાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે સ્વય... ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનારા જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પરન્તુ અવિધિની પ્રરૂપણાને અવલીને શ્રોતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તેા ઉન્માગ માં પ્રવૃત્તિ કરાવવાના પરિણાસથી અવશ્ય મહાદૂષણ છે. એ પણ તીર્થ ઉચ્છેદ્નના ભીએ વિચાર કરવા યોગ્ય છે.
Re२८ नियागाष्टक
यः कर्म हुतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानधाय्यया । स निश्चितेन यागेन, नियागप्रतिपत्तिमान् ॥ १ ॥
મહેતા ! નિયાગવડે સર્વ કર્મના ક્ષય થાય છે માટે તે