________________
[૧૨]
શ્રી કપૂરવિજયજી आलम्बनमिह ज्ञेयं, द्विविधं रूप्यरूपि च । अरूपिगुणसायुज्य-योगोऽनालम्बनः परः ॥ ६ ॥
રૂપી અને અરૂપી એમ બે પ્રકારનાં આલંબન છે. તેમાં જિનપ્રતિબિંબાદિક રૂપી આલંબન અને પરમાત્માના અનંત ગુણાદિકનું ધ્યાન–એકાકાર પ્રતીતિ એ અરૂપી આલંબન-તેનું બીજું નામ નિરાલંબન યંગ અને તે ઉત્કૃષ્ટ યુગ છે. ૬.
અહીં આલંબન રૂપી અને અરૂપી એમ બે પ્રકારે જાણવું. અરૂપીગુણ–સિદ્ધસ્વરૂપના તાદામ્યપણે યંગ તે ઈષ- અવલમ્બન હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યુગ કહેવાય છે. કહ્યું છે કે –
तत्राप्रतिष्ठितः खलु, यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । .. सर्वोत्तमानुजः खलु, तेनानालम्बनो गीतः॥
પોર ૧૬, ઢો. ૨ " જ્યાં સુધી પરમાત્મતત્વનું દર્શન થાય ત્યાંસુધી પરમાત્મતત્વના દર્શનની અસંગભાવે ઇચ્છારૂપ અનાલંબન યોગ છે. તે પરમાત્મતવમાં સ્થિરતા રહિત છે અને જેથી ધ્યાનદ્વારા પરમાત્મદર્શનમાં પ્રવૃત્તિ થાય છે તેથી વેગનિરોધરૂપ સર્વોતમ યોગના પૂર્વભાવી અનાલંબન યુગ કહેલ છે.
નિરાલંબન યોગ તે ધારાવાહી પ્રશાન્તવાહિતા નામ ચિત્ત છે. તે યત્ન સિવાય સ્મરણની અપેક્ષાએ સ્વરસથી જ સદશ ધારાએ પ્રવર્તે છે એમ જાણવું. | બીતિ-મત્તિ-વો-ડસ, થાનઘર તુર્વિધા
तस्मादयोगयोगाप्ते-र्मोक्षयोगः क्रमाद्भवेत् ॥ ७ ॥