SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૮ ] શ્રી કપૂરવિજયજી આચાર યાગરૂપે ઇચ્છાય છે. સ્થાન, વર્ણ, અર્થ, આલેખન અને એકાગ્રતા એ તેના પાંચ ભેદ છે. ૧. માક્ષની સાથે આત્માને જોડવાથી ચાગ શબ્દના અર્થ સઘળા ય આચાર ઈષ્ટ છે. વિશેષ કરીને ( સામાન્ય શબ્દને વિશેષપરક કરીને ) સ્થાન–મુદ્રા, વણુ -અક્ષર, શબ્દેવાસ્થ્ય અર્થ, કાચેાત્સર્ગાદિનું આલમ્બન અને એકાગ્રતા-સિદ્ધસ્મરણ એ પાંચ માબતને ગાચર જે આચાર તે ચેાગ કહેવા ચેાગ્ય છે. कर्मयोगद्वयं तत्र, ज्ञानयोगत्रयं विदुः । વિતેલ્વેષ નિયમાત્, ચીનમાત્ર પવિ ॥ ૨ ॥ તેમાંના પ્રથમના એ ભેદ્ય કચેાગના અને પછીના ત્રણ ભેદ જ્ઞાનયેાગના કહ્યા છે. વિરતિવત–સંયમીમાં તે તે અવશ્ય હાય છે, ત્યારે અન્યમાં તે ખીજમાત્ર હાવા સંભવ છે. ૨. તે પાંચ ચેાગમાં એ ક યાગ—ક્રિયાયેાગ અને ત્રણ જ્ઞાનચેાગ છે એમ જ્ઞાની પુરુષા જાણે છે. એ પાંચ પ્રકારના ચાગ વિરતિવતમાં નિશ્ચયથી હાય છે અને ખીજા માર્ગાનુસારી પ્રમુખમાં કેવળ ખીજરૂપ હાય છે. कृपानिर्वेदसंवेग - प्रशमोत्पत्तिकारिणः । મેવાઃ પ્રત્યેમન્નેચ્છા-પ્રવૃત્તિસ્થિરસિદ્ધયઃ॥ ૐ । તે દરેકના કૃપા, નિવેદ, સ ંવેગ અને પ્રશમને ઉત્પન્ન કરનારા ભેટ્ટા, ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ નામના થાય છે. ૩. અહીં સ્થાનાદિ પ્રત્યેક યાગના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદે છે, તે કૃપા-અનુકંપા, નિવે†દ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy