________________
[૧૧૨]
શી કપૂરવિજયજી. વારમાં ચાલ્યું જાય છે, તેમ પરિગ્રહને ત્યાગ કરવાથી સાધુનું સઘળું પાપ ચાલ્યું જાય છે.
त्यक्तपुत्रकलत्रस्य, मूर्छामुक्तस्य योगिनः । વિભાદ્રપ્રતિદ્રશ્ય, વા કુદ્રનિય ? | ૬
સ્ત્રી-પુત્રનું બંધન તજી, મૂચ્છ રહિત થયેલ, માત્ર આત્મસ્વરૂપ સાથે જ સંબંધ ધરાવતા ભાવનિગ્રંથને પરપુદ્ગલ(દેહ-સ્વજનાદિક)માં મૂછ–મમતા શાની હોય? ૬.
પુત્ર, કલત્ર-સ્ત્રી અને ઉપલક્ષણથી સર્વ બન્ધનનો જેણે ત્યાગ કરેલો છે, જે મૂચ્છથી રહિત અને ચિન્માત્ર-જ્ઞાનમાત્રમાં આસક્ત છે, એવા ગીને પુદ્ગલનું બન્ધન શું હોય?
चिन्मात्रदीपको गच्छेद्, निर्वातस्थानसंनिभैः। निष्परिग्रहतास्थैर्य, धर्मोपकरणैरपि ॥ ७ ॥
વાયરા વગરના સ્થાન જેવા ધર્મ–ઉપગરવડે જ્ઞાનરૂપી દીવો નિર્મમત્વભાવરૂપી સ્થિરતાને પામે છે. અનુકૂળ સાધન મળતાં જ્ઞાનદી બૂઝાતો નથી, સ્થિર થાય છે. અનુકૂળ સાધનની સહાય વગર વખતે તે બૂઝાઈ જાય ખરે. ૭.
જ્ઞાનમાત્ર પરિણામવાળા અપ્રમત્ત સાધુને વસ્ત્રાપાડ્યાદિ ચૌદ ધર્મોપકરણ ધારણ કરવાં ન ઘટે, કારણ કે તેનાં ગ્રહણ અને ધાણાદિ મૂછ વિના ન હોય, અને યુક્તાહારાદિ તે અનાહાર ભાવનારૂપ જ્ઞાનનું પ્રસાધન છે, તેનો અસંભવ સાધુને નથી” એવું દિગંબરે કહે છે. તેને પ્રતિબન્ધી દૂષણ આપવાના અભિપ્રાયે ગ્રન્થકર્તા કહે છે –