________________
[૧૧]
શ્રી કપૂરવિજયજી २५ परिग्रहाष्टक. न परावर्तते राशे-वक्रतां जातु नोज्झति । બિહાર જવુંવિશ્વતનમત્ર છે ? .
જગત્રયવતી જીવને ભારે પીડા ઉપજાવનાર પરિગ્રહ(મમતા)રૂપી ગ્રહ મૂળરાશિથી ફરતે નથી અને વક્રતાને કદાપિ તજ નથી. એવા પરિગ્રહ(મૂર્છા–મમતા)રૂપી ગ્રહને વશ પડેલા પ્રાણીઓના બૂરા હાલ થાય છે. ૧. * જે રાશિથી (ધનના રાશિથી) પાછા ફરતા નથી અને વતાને ત્યાગ કરતા નથી, જેણે ત્રણ જગતને વિડંબના કરી છે એવો આ પરિગ્રહરૂપ ો ગ્રહ છે ? સર્વ ગ્રહથી પરિગ્રહરૂપ ગ્રહ બલવાન છે. એની ગતિ કેઈએ જાણું નથી.
परिग्रहग्रहावेशाद् , दुर्भाषितरजाकिराम् ।। श्रूयन्ते विकृता किं न, प्रलापा लिङ्गिनामपि ॥ २॥
પરિગ્રહ-ગ્રહના આવેશથી લિંગધારી સાધુઓ પણ જેમ તેમ લવતા ફરે છે. તેમની વાણું દુર્ભાષિતોથી બગડેલી હોય છે. તેમને બોલવામાં પણ ધડે રહેતું નથી. ૨.
પરિગ્રહરૂપ ગ્રહના અંદર પ્રવેશ થવાથી દુર્ભાષિત–ઉત્સવરૂપ ધળને માથે ઉડાડનાર જેનષધારીઓના પણ ઘેલછાના વિકારવંત પ્રલાપ-અસંબદ્ધ વચનો શું સંભળાતાં નથી? અપિતુ સંભળાય છે, તે બીજાના માટે તો શું કહેવું?
यस्त्यक्त्वा तृणवद् बाह्य-मान्तरं च परिग्रहम् । उदास्ते तत्पदाम्भोजं, पर्युपास्ते जगत्रयी ॥३॥