________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૦૯ ] પિચ્છના અથી શબરે જેમ તેને મારી તેના પગે સ્પર્શ કર્યા સિવાય મયૂરપિચ્છ લેતાં પાળી, તેમ આપમતિને શાસ્ત્રાજ્ઞા વિના બાહ્યાચારનું પરિપાલન જાણવું.
अज्ञानाहिमहामन्त्रं, स्वाच्छन्द्यज्वरलचनम् । धर्मारामसुधाकुल्यां, शास्त्रमाहुर्महर्षयः॥७॥
વીતરાગપ્રણીત શાસ્ત્ર, અજ્ઞાન-વિષને ઉતારવા મહામંત્ર સમાન, સ્વચ્છંદતા યા મદ-જવરને શમાવવા લંઘન (ઉપવાસ) સમાન અને ધર્મ–આરામ(બગીચા)ને રક્ષવા–પોષવા અમૃતની નક સમાન છે એમ ગીશ્વરો કહે છે. ૭.
મહર્ષિ શાસ્ત્રને મિથ્યાજ્ઞાનરૂપ સપને દમવાને મહામન્ન, સ્વેચ્છાચારીપણુરૂપ જવરનું પાચન અને શમન કરવામાં લંઘનરૂપ, અને ધર્મરૂપ આરામ-બગીચાને વિષે અમૃતની નીક સમાન કહે છે.
શાસ્ત્રોવાર ૪, શાસ્ત્રજ્ઞઃ શાશા . શાસ્ત્રના મહાયોગી, વાઘોતિ પરમ પમ | ૮ | "
શાસ્ત્રોક્ત આચારને પાળનાર, શાસ્ત્રના જાણ, શાસ્ત્રના ઉપદેશક અને શાસ્ત્ર ઉપર જ દષ્ટિ સ્થાપી રાખનાર મહાગી મહાત્મા અવશ્ય પરમપદરૂપ મોક્ષને પામે છે. ૮.
શાસ્ત્રમાં કહેલા આચારનું પાલન કરનાર, શાસ્ત્રના જાણ નાર, શાસ્ત્રને ઉપદેશ કરનાર અને શાસ્ત્રને વિષે જેની એકઅદ્વિતીય દષ્ટિ છે એવા મહાગી પરમપદ–મેક્ષને પામે છે.