________________
[ ૧૦૮ ]
શ્રી કપૂરવિજયજી
પ્રણેતા છે, અને જ્યારે તીર્થંકર ભગવત હૃદયમાં હોય ત્યારે અવશ્ય સ અની સિદ્ધિ થાય છે.
अदृष्टार्थेऽनुधावन्तः, शास्त्रदीपं विना जडाः । બાન્નુવન્તિ પરં લેવું, વજન્તઃ તું વહે ॥ ૧ ॥
શાસ્ત્ર–દીપક વગર અજાણ્યે માગે ઢાડતા અજ્ઞાનીએ પગલે પગલે ભારે સ્ખલના પામતા સતા (નરક, તિય ચાર્દિક અધાતિમાં ઊતરી જઈ) પરમદુ:ખ-કક્ષને પામે છે. ૫.
જડ-અવિવેકી મનુષ્યા શાસ્રરૂપ દીવા વિના અષ્ટ—નહિ જોયેલા પરાક્ષ અર્થીમાં પાછળ ઢાડતા અને પગલે પગલે સ્ખલના પામતા ઠેકર ખાતા ઘણા ખેદ પામે છે.
शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञा - निरपेक्षस्य नो हितम् । भौतहन्तुर्यथा तस्य, पदस्पर्श निवारणम् ॥ ६ ॥
ગુરુ પાસેની કાઇ એક ચીજ, ગુરુની ઈચ્છા વિરુદ્ધ, ગુરુને ચરણસ્પર્શ કર્યા વગર, ખાણતી ગુરુને વીંધીને લેનાર મૂર્ખ રાજાની પેઠે પૂર્વોક્ત શાસ્ત્રઆજ્ઞા વિરુદ્ધ આપછ ંદે ચાલી, શુદ્ધ નિર્દોષ આહારાદિકની ગવેષણા કરવાનું પણ હિતકર ( ચાગક્ષેમકર ) નથી. ૬.
શાસ્ત્રાજ્ઞાની અપેક્ષા રહિત આપમતિને ( સ્વેચ્છાચારીને ) શુદ્ધ-ખેતાળીશ દોષરહિત-આહારગવેષણાદિક પણ હિતકારક નથી. જેમ ભાતમતિને હણુનાર શખરને તેના પગે સ્પ કરવાનું નિવારણ કરવું હિતકારક નથી. જીવતા ભાતમતિના પગે સ્પર્શ ન કરવા ' એ આજ્ઞા તેની પાસે રહેલા મયૂર
6
.