________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૭] પંડિતોએ હિત શિખવવાથી અને રક્ષણ કરવાની શક્તિથી શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ કરી છે. તે સર્વગુણસહિત કેવલજ્ઞાન મૂળ કારણ જેનું છે એવું વીતરાગનું વચન છે. બીજા કેઈનું વચન તે શાસ્ત્ર કહેવા ગ્ય નથી. પ્રશમરતિમાં કહ્યું છે કે –
શાસનના , સંગાવસ્કેનાનના
युक्त यत् तच्छास्त्रं, तच्चैतत् सर्वविद्वचनम् ॥" હિતશિક્ષા આપવાના સામર્થ્યથી, અને નિર્દોષ-રક્ષણ કરવાની શક્તિથી યુક્ત હેય તે શાસ્ત્ર છે અને તે સર્વજ્ઞનું વચન છે.
शास्त्रे पुरस्कृते तस्माद् , वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन् , नियमात् सर्वसिद्धयः ।। ४ ।। (એવા પ્રામાણિક) શાસ્ત્રને પ્રમાણ (માન્ય) કરી વર્તતાં વીતરાગ–સર્વને પ્રમાણ કરી લેખ્યા અને વીતરાગ સર્વજ્ઞાને પ્રમાણ કરીને ચાલતાં તે નિ સર્વ સિદ્ધિઓ થાય જ. ૪.
તેથી શાસ્ત્ર આગળ કર્યું–મુખ્ય કર્યું એટલે તેણે વીતરાગ ભગવંત આગળ કર્યા. શાસ્ત્રના ઉપગે તેના કર્તા સાંભરે જ. અને વીતરાગને આગળ કર્યા એટલે અવશ્ય સર્વ સિદ્ધિઓ થાય છે. કહ્યું છે કે
" अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । દરિથ રિમન, નિયમાન્ સર્વાર્થસિદઃ ”.
षोडशक २, श्लो० १४ તીર્થંકરપ્રણીત આગમ હૃદયમાં હોય ત્યારે પરમાર્થથી તીર્થકર ભગવંત હૃદયમાં હોય છે, કારણ કે તે તેના સ્વતંત્ર