SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૬ ] " आगमचक्खू साहू, चम्मचक्खूणि सव्वभूयाणि । देवा य ओहिचक्खू, सिद्धा पूण सव्वदोचक्खू ॥ શ્રી કપૂરવિજયજી આગમ ચક્ષુવાળા સાધુએ છે, સર્વાં પ્રાણીઓ ચ ચક્ષુવાળા છે, દેવે અવાધજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે અને સિદ્ધો સત:ચક્ષુવાળા છે. पुरः स्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानवेक्षन्ते, ज्ञानिनः शास्त्रचक्षुषा ॥ २ ॥ જ્ઞાની મહાત્માએ શાસ્ર-ચક્ષુવડે ઊર્ધ્વ, અધેા અને તિર્થ્યલેાકરૂપ ત્રણે ભુવનમાં વનારા સર્વે ભાવા જાણે નજર આગળ જ મનતા હાય એમ જીએ-જાણે છે. ૨. જ્ઞાનીએ શાસ્રરૂપ ચક્ષુવડે જાણે આગળ રહેલા હાય તેમ સાધર્માદિ ઊર્ધ્વલેાક, નરકાદિ અધેાલેક અને જખુલવાદિ તિય ગ્લેકમાં વિવિધ પરિણામ પામતા સર્વ ભાવ-પદાર્થોને સાક્ષાત્ દેખે છે. અહીં શ્રુતસહુચરિત માનસ અચક્ષુદનથી દેખે છે એમ જાણવુ. शासनात् त्राणशक्तेश्व, बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य, तत्तु नान्यस्य कस्यचित् ॥ ३ ॥ વસ્તુને વસ્તુગતે ( યથાર્થ ) જણાવવાથી ( તેના યથા ભાનપૂર્વક વિવેકભર્યાં આચરણથી ) અને ભવ્યજનાનુ તિ કે અજ્ઞાનાદિક દોષ-પંકમાં પડતાં રક્ષણુ કરવાથી તત્ત્વજ્ઞા ખીજા કોઇનાં નહીં પણ વીતરાગ સર્વજ્ઞનાં વચનાને જ શાસ્ત્રરૂપે આળખાવે છે. ૩.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy