________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૦૫] लोकसंज्ञोज्झितः साधुः, परब्रह्मसमाधिमान् । । सुखमास्ते गतद्रोह-ममतामत्सरज्वरः ॥ ८॥
સંજ્ઞાવર્જિત, દેહ, મમતા અને શ્રેષ-જવર રહિત અને પરમાત્મસ્વરૂપમાં લીન રહેનારા આત્મસાધક મુનિ સહજાનંદ સુખમાં નિમગ્ન રહે છે અને અન્ય આત્માથીને માર્ગદર્શક બને છે. ૮.
લેકસંજ્ઞા રહિત, પરબ્રહ્મમાં લીન થવારૂપ સમાધિવાળા અને જેના દ્રોહ, મમતા અને મત્સરરૂપ વર ગયા છે એવા સાધુ સુખે રહે છે.
२४ शास्त्राष्टक. चर्मचक्षुतः सर्वे, देवाश्चावधिचक्षुषः । સર્વચક્ષુપ સિદ્ધાર, સાધવ રાક્ષુષઃ શું છે
સર્વે સામાન્ય પ્રાણીઓ ચર્મ–ચક્ષુધારી હોય છે, સઘળા દેવતાઓ અવધિ(યા વિભંગ)જ્ઞાન-ચક્ષુધારી હોય છે, સર્વે મુક્ત આત્માઓ કેવળ–સંપૂર્ણ જ્ઞાનચક્ષુવાળા હોય છે અને આત્મસાધન કરવામાં સાવધાન રહેતા સાધુઓ શાસ્ત્રચક્ષુધારી હોય છે. ૧.
બધા પ્રાણીઓ ચર્મચક્ષુને ધારણ કરનારા છે, દેવો અવવિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, સિદ્ધ ભગવંતો સર્વ પ્રદેશ કેવલ ઉપગરૂપ ચક્ષુવાળા છે અને સાધુઓ શાસ્રરૂપ ચક્ષુવાળા છે. સમયસારમાં કહ્યું છે કે