________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવિજયજી
ઘણા નથી, કારણ કે રત્નના વહેપારી ઘેાડા છે, તેમ પેાતાના આત્માના અર્થને સાધનારા પણ થાડા છે.
।
लोकसंज्ञाहता हन्त, नीचैर्गमनदर्शनैः । शंसयन्ति स्वसत्यांगमर्मघातमहाव्यथाम् || ६ ||
લેાકસ'જ્ઞાથી હણાયેલા મુગ્ધ જના નીચા વળીને ચાલતાં, પેાતાના સત્ય અંગમાં લાગેલા કારમા ઘાથી થતી મહાવેદનાને સૂચવે છે. ૬.
અફ્સાસ છે કે લેાકસનાએ કરી હણાયેલા જીવા ધીમે જવું, નીચે જોવું ’ ઇત્યાદિ પ્રવૃત્તિવડે પેાતાના સત્ય વ્રતરૂપ અંગમાં થયેલી માઁપ્રહારની મહાવેદનાને જણાવે છે.
आत्मसाक्षिक सद्धर्म - सिद्धौ किं लोकयात्रया ? तत्र प्रसन्नचन्द्रश्च, भरतश्च निदर्शने ॥ ७ ॥
આત્માની સાક્ષીએ કરેલા દાન, શીલ, તપ ને ભાવરૂપ ધર્મની સિદ્ધિ સહજ સિદ્ધ છે, તેા પછી લેાકદેખાવની શી જરૂર? પ્રસન્નચંદ્રરાજર્ષિ અને ભરત ચક્રવતી આ ખામતમાં દ્રષ્ટાંતરૂપ છે. ૭.
.
આત્માની સાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થઇ હાય તા લેાકયાત્રા–લેાકવ્યવહારનું શું કામ છે? લેાકને જણાવવાથી શું ? તેમાં પ્રસન્નચન્દ્ર રાજિષ અને ભરતરાજર્ષિના દૃષ્ટાન્ત છે. પ્રસ ન્નચન્દ્ર રાજર્ષિને દેખીતું બાહ્ય ચારિત્ર હોવા છતાં નરકગતિ ચેાગ્ય કર્મી બન્ધ થયા અને ભરતમહારાજાને ખાદ્યચારિત્ર વિના પણ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ.